આગામી પાંચ દિવસ સુધી માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના, કેટલી ઝડપે ફુંકાશે પવન?

Continues below advertisement

આગામી દિવસોમાં વરસાદની આગાહીના પગલે માછીમારો(Fishermen)ને એલર્ટ આપવામાં આવ્યું છે. હવામાન વિભાગે(meteorological department) દરિયામાં 50 કિમીની ઝડપે પવન ફુંકાવાની આશંકા વ્યક્ત કરી છે. ચાર મીટરથી ઊંચા મોજા ઉછળે તેવી શક્યતાઓ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram