ભરુચના દહેજમાં કંપનીમાં બ્લાસ્ટ થયાને એક વર્ષ વિત્યા પછી પણ સ્થાનિકોને નથી મળ્યો ન્યાય, શું લાગ્યા આરોપ?
Continues below advertisement
ભરુચ(Bharuch)ના દહેજમાં કંપનીમાં થયેલા બ્લાસ્ટના મામલામાં સ્થાનિક લખીગામના લોકોને વળતર ચુકવવામાં અન્યાય થયાનો આરોપ લગાવાયો છે. ધારાસભ્ય અરુણસિંહ રાણાની આગેવાનીમાં ગ્રામજનોએ નિવેદન આપ્યું છે. ઘટનાને એક વર્ષ વિતી ગયું હોવા છતા કંપની સત્તાધીશો લોકો સાથે અન્યાય કરે છે.
Continues below advertisement
Tags :
Gujarati News Blast Bharuch ABP ASMITA Compensation Injustice ABP Live ABP News Live Arun Singh Rana