Amreli Earthquake: અમરેલીમાં ધ્રુજી ગઈ ધરા, 42 કિમી દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ| Abp Asmita

Continues below advertisement

Amreli Earthquake: અમરેલીમાં ધ્રુજી ગઈ ધરા, 42 કિમી દૂર નોંધાયું ભૂકંપનું કેન્દ્રબિંદુ| Abp Asmita

અમરેલીમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે. જેમાં રિએક્ટર સ્કેલ પર 2.5ની તીવ્રતા નોંધાઈ છે. આ ભૂકંપની અસર સાવરકુંડલા તેમજ ધારીમાં જોવા મળી હતી.અમરેલી જિલ્લામાં અચાનકથી ભૂકંપના આંચકાઓ અનુભવાયા છે. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. સાવરકુંડલા તેમજ ધારીમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. વહેલી સવારે 5.51 વાગ્યે ભૂકંપના આંચકા અનુભવાયા હોવાનું સામે આવ્યું છે.અમરેલી ડિઝાસ્ટર વિભાગ ભૂકંપના આંચકાથી અજાણ છે. જ્યારે ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે ભૂકંપના આંચકા આવ્યાની પુષ્ટિ કરી છે.અમરેલીથી 42 કિલોમીટર દૂર દક્ષિણમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે. એવી સિસ્મોલોજી વિભાગે પુષ્ટિ કરી છે.અમરેલી ડિઝાસ્ટર વિભાગ ભૂકંપના આંચકાથી અજાણ છે. જ્યારે ગાંધીનગર સિસ્મોલોજી વિભાગે ભૂકંપના આંચકા આવ્યાની પુષ્ટિ કરી છે.અમરેલીથી 42 કિલોમીટર દૂર દક્ષિણમાં ભૂકંપનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે. એવી સિસ્મોલોજી વિભાગે પુષ્ટિ કરી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram