અમરેલી: સિંહો દીવાલ પર ચઢી છલાંગ લગાવતા હોવાનો વિડિઓ વાયરલ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
અમરેલી જિલ્લામાં સિંહો દીવાલ પર ચઢી છલાંગ લગાવતા હોવાનો વિડિઓ સામે આવ્યો છે. રામપરામાં 5 સિંહોનું ટોળું આવી જતા ભયનો માહોલ સર્જાયો હતો. દીવાલ પરથી છલાંગ લગાવતા સિંહોનો વિડિઓ વાયરલ થયો છે.
Continues below advertisement