શોધખોળ કરો

Fertilizer Price Hike : ખેડૂતો માટે માઠા સમાચાર ખાતરના ભાવમાં ધરખમ વધારો

અમેરિકા- ઈરાન વચ્ચે ચાલતી તણાવપૂર્ણ સ્થિતિ વચ્ચે ખેડૂતો માટે આવ્યા છે માઠા સમાચાર. યુરિયા અને DAP સિવાયના ખાતરના ભાવમાં થયો છે તોતિંગ વધારો. મહેસાણા જિલ્લામાં ખેડૂતો સરદાર NPK ખાતરનો બહોળા પ્રમાણમાં ઉપયોગ કરે છે. NPK ખાતરના ભાવમાં પ્રતિ બેગ 800 રૂપિયાનો વધારો કરી દેવાયો. અગાઉ ખેડૂતોને 50 કિલોની બેગના 1450 રૂપિયા ચૂકવવા પડતા હતાં. જ્યારે હવે ખેડૂતોને પ્રતિ બેગ 2250 રૂપિયા ચૂકવવા પડી રહ્યા છે. ખાતરના ભાવમાં થયેલો આ તોતિંગ વધારાથી ખેતી પણ મોંઘી થઈ છે. એક તો ગ્લોબલ વોર્મિંગની અસર તથા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને પૂરતું ઉત્પાદન મળતું નથી. આટલું જ નહીં ઉત્પાદન ખર્ચ પણ પૂરો નીકળતો નથી. ત્યારે ખાતરના ભાવમાં થયેલો વધારો ખેડૂતો પર પડ્યા પર પાટુ સમાન સાબિત થશે.

ગુજરાત વિડિઓઝ

Monsoon 2026 : ખેડૂતો માટે માઠા સમાચાર, ચોમાસા દરમિયાન રહેશે અલ નીનોની અસર

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

આજે LRDની પરીક્ષા, 12,733ની જગ્યા માટે 2.63 લાખથી વધુ ઉમેદવારો આપશે કસોટી

આજે LRD ની પરીક્ષામાં ભૂલથી પણ સાથે ન રાખતા આ વસ્તુઓ, ભરતી બોર્ડની સૂચના

ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો ધડાકો: ઈરાન સાથે કાલે થશે ઐતિહાસિક ડીલ, ખુલી જશે હોર્મુઝ સ્ટ્રેટ!

મમતા બેનર્જીને મોટો ઝટકો! TMC માં ભયંકર બળવો, 20 સાંસદો સ્પીકરને મળશે, રાખશે આ મોટી માંગ
મમતા બેનર્જીને મોટો ઝટકો! TMC માં ભયંકર બળવો, 20 સાંસદો સ્પીકરને મળશે, રાખશે આ મોટી માંગ
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : અંબાલાલભાઈએ કેમ કહ્યું ,નબળું ચોમાસું ?
Hun To Bolish : હું તો બોલીશ : ધારાસભ્યનો ઈશારો કોના તરફ ?
Hun To Bolish : હું તો બોલીશ : દાદાના કૉપીરાઈટ્સ !
Surat Demolition Mystery : સુરતમાં ભૂતિયા ડિમોલિશનકાંડમાં મોટા સમાચાર
Monsoon 2026 : ખેડૂતો માટે માઠા સમાચાર, ચોમાસા દરમિયાન રહેશે અલ નીનોની અસર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
આજે LRDની પરીક્ષા, 12,733ની જગ્યા માટે 2.63 લાખથી વધુ ઉમેદવારો આપશે કસોટી
આજે LRDની પરીક્ષા, 12,733ની જગ્યા માટે 2.63 લાખથી વધુ ઉમેદવારો આપશે કસોટી
ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો ધડાકો: ઈરાન સાથે કાલે થશે ઐતિહાસિક ડીલ, ખુલી જશે હોર્મુઝ સ્ટ્રેટ!
ડોનાલ્ડ ટ્રમ્પનો મોટો ધડાકો: ઈરાન સાથે કાલે થશે ઐતિહાસિક ડીલ, ખુલી જશે હોર્મુઝ સ્ટ્રેટ!
ભારતની શાનદાર જીત: ગુરબાઝની સદી એળે ગઈ, ગિલ અને રાહુલની તોફાની બેટિંગથી અફઘાનિસ્તાન પસ્ત

આવતીકાલનું હવામાનઃ 19 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 90 kmphની ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
આવતીકાલનું હવામાનઃ 19 રાજ્યોમાં ભારે વરસાદ તૂટી પડશે, 90 kmphની ઝડપે પવન ફૂંકાશે, IMD એલર્ટ
મમતા બેનર્જીને મોટો ઝટકો! TMC માં ભયંકર બળવો, 20 સાંસદો સ્પીકરને મળશે, રાખશે આ મોટી માંગ
મમતા બેનર્જીને મોટો ઝટકો! TMC માં ભયંકર બળવો, 20 સાંસદો સ્પીકરને મળશે, રાખશે આ મોટી માંગ
8 છગ્ગા, 48 બોલ અને સદી! ભારત સામે રહેમાનુલ્લાહ ગુરબાઝે મચાવ્યો તરખાટ, અનેક રેકોર્ડ તોડ્યા

અમેરિકા-ઈરાન વચ્ચે 24 કલાકમાં ડીલ ફાઇનલ થશે: પાકિસ્તાની પીએમ શાહબાઝ શરીફનો મોટો દાવો

રાજકોટમાં હર્ષ સંઘવી અને નરેશ પટેલ વચ્ચે 30 મિનિટની બેઠક, રાજકીય વર્તુળોમાં અટકળો તેજ

Embed widget