બનાસકાંઠા ટ્રક અસોસિએશનની જાહેરાત, માલ ઉતરવાનો ખર્ચ જેતે કંપની અને માલિક રહેશે

Continues below advertisement

પેટ્રોલ અને ડીઝલ મોંઘું થતાં ટ્રક ચાલકોએ માંગ કરી છે. ટ્રક અસોસિએશને જાહેર કર્યું છે કે, માલ ઉતારવાનો ખર્ચ જેતે કંપની અને માલિક ઉઠાવશે. બનાસકાંઠા ટ્રક અસોસિએશને પણ માલ ઉતરવાનો ખર્ચ જેતે કંપની અને માલિક રહેશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram