Bhupendrasinh Zala :વેચાણ ન કર્યું પણ બનાવી નાંખ્યા પાંચ બિલ, જુઓ મહાઠગના કાંડ

Continues below advertisement

Bhupendrasinh Zala :વેચાણ ન કર્યું પણ બનાવી નાંખ્યા પાંચ બિલ, જુઓ મહાઠગના કાંડ

રોકાણકારોના કરોડો રૂપિયાનું ફુલેકુ ફેરવી દેનાર મહાઠગ ભૂપેન્દ્રસિંહ ઝાલાના અમદાવાદ ગ્રામ્ય કોર્ટે આગોતરા જામીન માટેની અરજી ફગાવી દીધી છે.. જેમાં સીઆઈડી ક્રાઈમના સોગંદનામામાં મોટો ઘટસ્ફોટ થયો છે.. બીઝેડ ગ્રુપના કૌભાંડમાં અત્યાર સુધીના કરોડોના વહેવારો કરવામાં આવ્યા છે.. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ છેલ્લા ચાર વર્ષમાં તેના અને તેના પરિવારના સભ્યોના નામે 35 કરોડની જુદી જુદી 12થી વધુ મિલકતો ખરીદી હોવાનો ઘટસ્ફોટ થયો છે.. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણકારો પાસે 150 કરોડ બેન્ક મારફતે લીધા હતા.. આટલું જ નહીં ઘણા રૂપિયા પણ રોકડા લીધા હતા..ભૂપેન્દ્રસિંહ ઝાલાએ છેલ્લા ચાર વર્ષમાં તેના અને તેના પરિવારના સભ્યોના નામે 35 કરોડની જુદી જુદી 12થી વધુ મિલકતો ખરીદી હોવાનો ઘટસ્ફોટ થયો છે.. ભૂપેન્દ્રસિંહ ઝાલાએ રોકાણકારો પાસે 150 કરોડ બેન્ક મારફતે લીધા હતા.. આટલું જ નહીં ઘણા રૂપિયા પણ રોકડા લીધા હતા..

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram