કોરોના બાદ મ્યુકરમાઇકોસિસ અંગે સોશિયલ મીડિયામાં ચાલતી ચર્ચા વચ્ચે સિવિલ પ્રશાસને શું કહ્યુ?
Continues below advertisement
કોરોના બાદ મ્યુકરમાઇકોસિસ અંગે સોશિયલ મીડિયામાં ચાલતી ચર્ચા વચ્ચે સિવિલ પ્રશાસને કહ્યું હતું કે, આ કોઇ નવો રોગ નથી. અગાઉ પણ સિવિલ હોસ્પિટલમાં આ પ્રકારના કેસ આવેલા છે.
Continues below advertisement