CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે PM મોદી અને અમિત શાહ સાથે કરશે મુલાકાત
Continues below advertisement
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે PM મોદી અને અમિત શાહ સાથે કરશે મુલાકાત
ગુજરાતમાં આગામી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીના સંદર્ભે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાની કમાન મજબૂત બનાવવાનું શરૂ કર્યું છે. રાજ્યના વિકાસ માટે સ્થાનિક સ્તરે જરૂરી નિર્ણયો લેવા અને પંચાયતી રાજની મજબૂતી માટે CM ભૂપેન્દ્ર પટેલ હવે જિલ્લાના પંચાયત પ્રમુખોને રૂબરૂ મળશે.
CM કાર્યાલયમાં દર મંગળવારે મુલાકાતની વ્યવસ્થાહવે દરેક મંગળવારે બપોરે 1:00 વાગ્યા થી 1:30 સુધી જિલ્લા પંચાયત પ્રમુખો મુખ્યમંત્રીના કાર્યાલયમાં જઈ પોતાની રજૂઆતો કરી શકશે. આ પહેલનો મુખ્ય ઉદ્દેશ જિલ્લામાં ઊભી થતી સમસ્યાઓનું તાત્કાલિક નિરાકરણ લાવવાનું છે.
CM Bhupendra Patel: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે PM મોદી અને અમિત શાહ સાથે કરશે મુલાકાત
Continues below advertisement