શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
હિંમતનગર શહેરમાં વધતા સંક્રમણને અટકાવવા સાંજે 4 વાગ્યા બાદ બજાર બંધ રાખવાનો નિર્ણય
સાબરકાંઠા: હિંમતનગર શહેરમાં વધતા સંક્રમણને અટકાવવા માટે આવતીકાલથી સાંજે 4 વાગ્યા બાદ બજાર બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. હિંમતનગર શહેર આવતીકાલથી 10 ડીસેમ્બર સુધી સાંજે 4 વાગ્યા બાદ સ્વયંભૂ બંધ રહેશે. વેપારી મહામંડર,ધારાસભ્ય અને પાલિકાની યોજાયેલ બેઠકમાં લેવાયો નિર્ણય. વેપારીઓએ સ્વંયભુ બજાર 4 વાગ્યા બાદ બંધ રાખવા તૈયારી દર્શાવી હતી. માત્ર આવશ્યક ચીજવસ્તુઓની સેવાઓ ચાલુ રહેશે.
ગુજરાત
Junagadh Gadi Controversy : જૂનાગઢ ગાદી વિવાદ : કોટેચાને ખુલ્લી ધમકી, આંગળી ન કરો
Junagadh Gadi Controversy : જૂનાગઢ અંબાજી મંદિર ગાદી વિવાદ મામલે મંત્રી કુંવરજી બાવળિયાએ શું કહ્યું?
Garlic Price Hike : લસણનો ભાવ કિલોએ 500ને પાર, શું છે ભાવ વધારા પાછળનું કારણ?
Ponzi Scheme: Bhupendrasinh Zala: ભારતીય ક્રિકેટર પણ ફસાયો મહાઠગની જાળમાં, કરોડોનું કર્યું છે રોકાણ
BJP:મગફળીના ભાવને લઈને ભાજપ નેતા ચેતન રામાણીએ CMને લખ્યો પત્ર, જુઓ વીડિયોમાં
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion