રાજ્યમાં કોરોનાના કારણે મૃત્યુયાંક 10 હજારને પાર, એપ્રિલ અને મે મહિનામાં 53 ટકા દર્દીઓએ જીવ ગુમાવ્યો
Continues below advertisement
રાજ્યમાં કોરોનાના કારણે મૃત્યુયાંક 10 હજારને પાર થયો છે. આ મોતના આંકડા સાથે ગુજરાત દેશનું 11મું રાજ્ય બન્યું છે. એપ્રિલ અને મે મહિનામાં 53 ટકા દર્દીઓએ જીવ ગુમાવ્યો છે.
Continues below advertisement