કોરોનાની ત્રીજી લહેર મામલે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનુ શું છે માનવુ?, જુઓ ગુજરાતી ન્યૂઝ
Continues below advertisement
દેશમાં ત્રીજી લહેર નહિ આવે તેમ માનવું છે પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર.પાટીલનું. તેઓએ સંબોધનમાં જણાવ્યું હતું કે,, વેક્સિનના ડોઝ લેવાઈ ગયા છે. જે બાદ કોરોનાની ત્રીજી લહેર નહિ આવે. દેશમા હાલ જ કોરોના વેક્સિનનો 100 કરોડનો આંક પાર થયો છે.
Continues below advertisement