રાજ્યમાં પાઠ્યપુસ્તકની સર્જાયેલી અછત અંગે શિક્ષણ વિભાગના નાયબ નિયામકે શું કહ્યું?,જુઓ વીડિયો

Continues below advertisement

રાજ્યમાં પાઠ્યપુસ્તકની સર્જાયેલી અછત અંગે શિક્ષણ વિભાગના નાયબ નિયામક(Deputy Director) કમલેશ પરમારે(Kamlesh Parmar) નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે, ખાનગી શાળાઓ માટે સ્ટેશનરી વિતરણ માટેના પુસ્તકો પૈકી 25 કરોડના પાઠ્યપુસ્તકો મુખ્ય વિતરકોએ મંડળ પાસેથી ખરીદ્યા છે. તેમ છતા સર્જાયેલી અછત અંગે તપાસ કરાવવામાં આવશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram