મહેસાણાના બહુચરાજી મંદિરમાં દર્શન કરવા ઉમટી પડ્યા ભક્તો, જુઓ વીડિયો
Continues below advertisement
નવા વર્ષના પ્રથમ દિવસે મહેસાણાના બે યાત્રાધામ ઉંઝા ઉમિયા માતાજી અને બહુચર માતાજીના મંદિરે ભક્તોની ભીડ જોવા મળી હતી. લોકો માતાજીનાં દર્શન કરવા વહેલી સવારથી જ ઉમટી પડ્યા હતા. બહુચર માતાજીને સોનાના વાસણોમાં ભોગ ધરવામાં આવે છે.
Continues below advertisement