દ્વારકાઃ પુરતા ભાવ ના મળતા ખેડૂતે શાકભાજીના પાક પર ફેરવ્યુ મશીન, જુઓ વીડિયો
Continues below advertisement
દ્વારકાના ખંભાળિયામાં લીલા શાકભાજીના ભાવ ગગડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા હતા. પૂરતા ભાવ ન મળતા હર્ષદપુરના ખેડૂતે રીંગણીના પાક ઉપર રોટાવેટર મશીન ફેરવી દીધું હતું. ખેડૂતે જણાવ્યું હતું કે, યાર્ડમાં રીંગણીનો ભાવ ૨-૩ રૂપિયા કિલો આવે છે. મજૂરી અને દવાના પૈસા પણ નીકળતા નથી. હાલમાં આ વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે.
Continues below advertisement