શોધખોળ કરો
Advertisement
Fake ED Case : ફેક ઇડી કેસમાં સૌથી મોટો ખુલાસો , AAP બાદ આરોપીનું સામે આવ્યું ભાજપ કનેક્શન
Fake ED Case : ફેક ઇડી કેસમાં સૌથી મોટો ખુલાસો , AAP બાદ આરોપીનું સામે આવ્યું ભાજપ કનેક્શન
કચ્છના ગાંધીધામમાંથી ઝડપાયેલ નકલી ઈડી ઓફિસર સાથે આમ આદમી પાર્ટીનું કનેક્શન હોવાના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીના ગંભીર આરોપો બાદ વિવાદ વધુ વકર્યો છે.. એક તરફ જ્યાં હર્ષ સંઘવીએ સોશલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર તસવીરો પોસ્ટ કરીને નકલી ઈડી ઓફિસર અબ્દુલ સત્તારનું આપ કનેક્શન હોવાનો આરોપ લગાવ્યો છે.. ત્યારે હવે આમ આદમી પાર્ટીના નેતા ઈસુદાન ગઢવીએ પણ હર્ષ સંઘવીના વાર પર પલટવાર કરતા ભાજપના સાંસદ સાથે આરોપી અબ્દુલ સત્તારના ફોટા પોસ્ટ કરીને ભાજપ પર ગંભીર આરોપ લગાવ્યો છે. એટલું જ નહીં ગોપાલ ઇટાલિયાએ તો ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીને આ મુદ્દે ચર્ચા કરવા ખુલ્લો પડકાર પણ ફેંક્યો છે.
ગુજરાત
Fake ED Case : ફેક ઇડી કેસમાં સૌથી મોટો ખુલાસો , AAP બાદ આરોપીનું સામે આવ્યું ભાજપ કનેક્શન
Porbandar: ઠંડીનું જોર વધતા શાળાના સમયમાં કરાયો ફેરફાર, જાણો કેટલા મીનિટ મોડો રખાયો સમય?
Gujarat Weathe:ભારે પવન ફુંકાતા ઠુંઠવાયું ગુજરાત, રાજકોટમાં સતત ત્રીજા દિવસે પારો 10 ડિગ્રીની નીચે
Modasa PI Suspend: મોડાસા રૂરલ પોલીસ સ્ટેશનના PSIને કરી દેવાયા સસ્પેન્ડ, કારણ જાણી ચોંકી જશો
Junagadh Lion Attack : જૂનાગઢમાં પશુપાલક બાવનભાઈ રબારી પર સિંહણે કર્યો હુમલો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
સમાચાર
દેશ
ગુજરાત
મનોરંજન
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion