શોધખોળ કરો

Kheda News: ખેડાના સિંજીવાડા ગામમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગ થતા સર્જાયો અફરાતફરીનો માહોલ

ખેડાના સિંજીવાડા ગામમાં લગ્ન પ્રસંગમાં 150 લોકોને  ફૂડ પોઈઝનિંગ થતા લગ્નનો પ્રસંગ ચિંતાજનક પરિસ્થિતિમાં ફરેવાઇ ગયો. ભોજન સમારંભ બાદ અંદાજે 150થી વધુ લોકોની તબિયત લથડી હતી. મીઠાઈ અને આઈસ્ક્રીમ ખાધા બાદ  150 લોકો તબિયત બગડી હોવાનો ગ્રામજનોએ દાવો કર્યો હતો. એક સાથે આટલી મોટી સંખ્યામાં લોકોની તબિયત લથડતા હોસ્પિટલ દર્દીઓની ઉભરાઈ ગઇ હતી. મમાં ફૂડ પોઈઝનિંગની જાણકારી મળતા જ આરોગ્ય વિભાગની ટીમો, નાયબ મામલતદાર અને માતરના ધારાસભ્ય દોડી આવ્યા હતા. સ્થિતિ એવી વણસી હતી કે, અસરગ્રસ્ત કેટલાક લોકોને સ્થળ પર જ સારવાર આપવાની ફરજ પડી હતી. આરોગ્ય વિભાગની ટીમે પણ ગામમાં ઘેર-ઘેર જઈ સર્વે શરૂ કર્યો હતો. આ ઉપરાંત શંકાસ્પદ ખોરાકના સેમ્પલ પણ લેવામાં આવ્યા છે.

ખેડાના સિંજીવાડા ગામમાં લગ્ન પ્રસંગમાં ફૂડ પોઈઝનિંગની ઘટના સામે આવી છે. ભોજન સમારંભ બાદ અચાનક મોટી સંખ્યામાં લોકોની તબિયત લથડી છે. ગામમાં અંદાજે 150  જેટલા લોકોને ફૂડ પોઈઝનિંગની અસર જોવા મળી છે. લગ્નમાં મીઠાઈ અને આઈસ્ક્રીમ ખાધા બાદ તબિયત બગડી હોવાનું સામે આવ્યું છે. તેમજ દર્દીઓના ધસારાને કારણે ગામના તમામ ક્લિનિકો ઉભરાયા છે. 4 થી 5 વ્યક્તિઓની હાલત ગંભીર જણાતા તારાપુર રેફર કરવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતા જ આરોગ્ય વિભાગની ટીમ સિંજીવાડા દોડી આવી હતી. ગામમાં હાલ આરોગ્ય વિભાગ દ્વારા સર્વે અને સારવારની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. એકસાથે આટલી મોટી સંખ્યામાં લોકો બીમાર પડતા પંથકમાં દોડધામ થઈ હતી.

ગુજરાત વિડિઓઝ

LPG Cylinder Shortage: PNG અને LPG કનેક્શન પર રાજ્ય સરકારનો મોટો નિર્ણય

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Pakistan-Taliban War: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરી એરસ્ટ્રાઈક, 400 લોકોના મોત, 250 ઘાયલ

રાજ્યસભા ચૂંટણી મહાસંગ્રામ: બિહારમાં NDA નો ક્લીન સ્વીપ, ઓડિશામાં ભાજપની એન્ટ્રી, જાણો 10 રાજ્યોની 37 બેઠકોનો પૂરો રિપોર્ટ

એશિયામાં વધુ એક યુદ્ધના ભણકારા: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કર્યો ભયાનક હવાઈ હુમલો, કાબુલમાં 5 મોટા ધડાકા

ગોંડલ માર્કેટ યાર્ડમાં ફળોના રાજા 'કેસર કેરી'નું શાનદાર આગમન: 10 કિલોના બોક્સનો ભાવ ₹5,500 બોલાયો!

ABP Premium
Advertisement

વિડિઓઝ

Gas Shortage In Gujarat : LPG માટે રાજ્ય સરકારે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે રેગિંગ અને ગુંડાગર્દી?
Gujarat Assembly : ગુજરાતની શાળાઓમાં AIનો અભ્યાસ દાખલ કરાશેઃ મોઢવાડિયા
Gold Silver Price Down : સોના-ચાંદીના ભાવમાં ફરી એકવાર કડાકો, કેટલો ઘટ્યો ભાવ?
Hun To Bolish : હું તો બોલીશ : બટાકાના ખેડૂતો કેમ થયા બરબાદ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Pakistan-Taliban War: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરી એરસ્ટ્રાઈક, 400 લોકોના મોત, 250 ઘાયલ
Pakistan-Taliban War: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરી એરસ્ટ્રાઈક, 400 લોકોના મોત, 250 ઘાયલ
રાજ્યસભા ચૂંટણી મહાસંગ્રામ: બિહારમાં NDA નો ક્લીન સ્વીપ, ઓડિશામાં ભાજપની એન્ટ્રી, જાણો 10 રાજ્યોની 37 બેઠકોનો પૂરો રિપોર્ટ
રાજ્યસભા ચૂંટણી મહાસંગ્રામ: બિહારમાં NDA નો ક્લીન સ્વીપ, ઓડિશામાં ભાજપની એન્ટ્રી, જાણો 10 રાજ્યોની 37 બેઠકોનો પૂરો રિપોર્ટ
એશિયામાં વધુ એક યુદ્ધના ભણકારા: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કર્યો ભયાનક હવાઈ હુમલો, કાબુલમાં 5 મોટા ધડાકા
એશિયામાં વધુ એક યુદ્ધના ભણકારા: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કર્યો ભયાનક હવાઈ હુમલો, કાબુલમાં 5 મોટા ધડાકા
Shani Vakri 2026: શનિદેવ 138 દિવસ રહેશે વક્રી, આ ત્રણ રાશિઓના જાતકોને થશે બમ્પર ફાયદો

‘હું ધારું તો 1 કલાકમાં આખા ઈરાનની વીજળી ગુલ કરી શકું, પણ...’: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ધમકી
‘હું ધારું તો 1 કલાકમાં આખા ઈરાનની વીજળી ગુલ કરી શકું, પણ...’: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની મોટી ધમકી
ગોંડલ માર્કેટ યાર્ડમાં ફળોના રાજા 'કેસર કેરી'નું શાનદાર આગમન: 10 કિલોના બોક્સનો ભાવ ₹5,500 બોલાયો!
ગોંડલ માર્કેટ યાર્ડમાં ફળોના રાજા 'કેસર કેરી'નું શાનદાર આગમન: 10 કિલોના બોક્સનો ભાવ ₹5,500 બોલાયો!
શું ભારત હોર્મુઝની ખાડીમાં પોતાના યુદ્ધ જહાજો ઉતારશે? ટ્રમ્પની અપીલ પર વિદેશ મંત્રાલયનો મોટો ખુલાસો

ફોર્બ્સની નવી બિલિયોનેર લિસ્ટ જાહેર: ભારતમાં 1 જ વર્ષમાં બન્યા 24 નવા અબજોપતિ, જાણો કોણ છે સૌથી અમીર

Embed widget