શોધખોળ કરો

Junagadh Police : જૂનાગઢમાં મજાક-મસ્તીમાં મિત્રે જ કરી નાંખી મિત્રની હત્યા

મિત્રો વચ્ચે થયેલી સામાન્ય મજાક-મસ્તી ખૂની ખેલમાં ફેરવાઈ ગઈ. ઘટના જૂનાગઢના કડિયાવાડ વિસ્તારની છે, જ્યાં જામકા ગામના રાશિશ ઉર્ફે ભયુ સોલંકી નામના યુવકની હત્યાનો આરોપ તેના જ મિત્રો પર લાગ્યો છે. કડિયાવાડમાં તમામ મિત્રો બેઠા હતા, ત્યારે જ મૃતક રાશેશ અને આરોપી રોનક ચૌધરી વચ્ચે સામાન્ય મજાક-મસ્તીમાં ઉગ્ર બોલાચાલી થઈ હતી. જેમાં ઉશ્કેરાયેલા રોનક ચૌધરીએ છરીથી રાશિશ પર હુમલો કરી દીધો. રાશિશ પર હુમલો કર્યા બાદ રોનકે અન્ય મિત્રોને પણ કોઈને ન કહેવા માટે ધમકી આપી. હુમલા બાદ લોહીલુહાણ હાલતમાં રાશેશને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. આરોપી રોનક પણ અન્ય મિત્રો સાથે રાશિશને હોસ્પિટલ લઈ ગયો. જોકે, ગંભીર ઈજાઓ હોવાથી રાશેશને વધુ સારવાર માટે રાજકોટ રિફર કરવામાં આવ્યો, જ્યાં સારવાર દરમિયાન રાશિશનું મોત નીપજ્યું. શંકાના આધારે પોલીસે તમામ મિત્રોની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી, અને રોનકના ગુનાનો પરદાફાશ થયો.

ગુજરાત વિડિઓઝ

Gujarat AAP : હવાલા કૌભાંડના આરોપ પર AAPનો ખુલાસો , ઇસુદાન ગઢવીએ શું કહ્યું?

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

દિલ્હી હાઈકોર્ટમાં કેજરીવાલને મોટો ઝટકો: દારૂ કૌભાંડ કેસમાં જજને હટાવવાની અરજી ફગાવી દીધી

યુદ્ધને કારણે ભારતને મોટું નુકસાન થવાની શક્યતા! નીતિ યાોગના રિપોર્ટે ચિંતા વધારી

હોર્મુઝ સ્ટ્રેટને કારણે ચિંતા વધીઃ સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, શું ભાવ હજુ વધશે? જાણો સંપૂર્ણ વિગત

ગેસ સિલિન્ડર બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર: હવે આ એક 'નંબર' વિના નહીં મળે તમારો બાટલો
ગેસ સિલિન્ડર બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર: હવે આ એક 'નંબર' વિના નહીં મળે તમારો બાટલો
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Gujarat Summer 2026 : અમદાવાદમાં આજે 41 ડિગ્રી તાપમાન રહેવાની શક્યતા
Gujarat Unseasonal Rains : ગુજરાતમાં આજે ગાજવીજ સાથે વરસાદની આગાહી
Gujarat AAP : હવાલા કૌભાંડના આરોપ પર AAPનો ખુલાસો , ઇસુદાન ગઢવીએ શું કહ્યું?
Mukul Wasnik: ચૂંટણી પરિણામ ચોંકાવનારા આવશેઃ કૉંગ્રેસ પ્રભારી મુકુલ વાસનિકના ભાજપ પર પ્રહાર
Ahmedabad Congress: અમદાવાદના ચાંદખેડામાં MLA મેવાણી અને ઉમેદવારો વચ્ચે ડખો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
યુદ્ધને કારણે ભારતને મોટું નુકસાન થવાની શક્યતા! નીતિ યાોગના રિપોર્ટે ચિંતા વધારી
યુદ્ધને કારણે ભારતને મોટું નુકસાન થવાની શક્યતા! નીતિ યાોગના રિપોર્ટે ચિંતા વધારી
શું AAP દરેકને 100 રૂપિયા આપી રહી છે? હર્ષ સંઘવીના નર્મદામાં ચોંકાવનારા આક્ષેપ, વાંચો
શું AAP દરેકને 100 રૂપિયા આપી રહી છે? હર્ષ સંઘવીના નર્મદામાં ચોંકાવનારા આક્ષેપ, વાંચો
ગેસ સિલિન્ડર બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર: હવે આ એક 'નંબર' વિના નહીં મળે તમારો બાટલો
ગેસ સિલિન્ડર બુકિંગના નિયમોમાં મોટો ફેરફાર: હવે આ એક 'નંબર' વિના નહીં મળે તમારો બાટલો
હોર્મુઝ સ્ટ્રેટને કારણે ચિંતા વધીઃ સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, શું ભાવ હજુ વધશે? જાણો સંપૂર્ણ વિગત
હોર્મુઝ સ્ટ્રેટને કારણે ચિંતા વધીઃ સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો, શું ભાવ હજુ વધશે? જાણો સંપૂર્ણ વિગત
સુરત હવાલાકાંડ: ‘પનીરનો વેપારી’ બની AAP નેતા મોકલતો લાખો રૂપિયા, આંગડીયા પેઢીનો મોટો ખુલાસો

રોહિત શર્મા કેમ નથી રમી રહ્યો? ઈજા કેટલી ગંભીર? વાપસીને લઈ મુંબઈ ઈન્ડિયન્સે શું આપ્યું અપડેટ?

છત્તીસગઢમાં પ્લેન ક્રેશ થયું, અચાનક પહાડ સાથે અથડાયું ખાનગી વિમાન 

વડોદરામાં ચૂંટણી પ્રચાર તેજ: મતદારો 2024 માં આવેલા પૂર સંકટ ને ભૂલ્યા નથી, શું થશે નેતાઓની હાલત?

Embed widget