ગીર સોમનાથઃ કાર ચાલકે બાઈક સવારને અડફેટે લેતા બાઈક સવારનું થયું મોત, ઘટના CCTVમાં કેદ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 Jul 2021 03:50 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગીર સોમનાથના જૂનાગઢ બાયપાસ પર કાર ચાલકે બાઈકને ટક્કર મારતા અકસ્માત(accident) સર્જાયો હતો. જેથી બાઈક ચાલક હવામાં ફંગોળાયો હતો. બાઈક ચાલકનું આ દુર્ઘટનામાં મોત થયું છે. આ તમામ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ છે.