ગીર સોમનાથ: ઉમેજ ગામના સ્થાનિકોની જાત મહેનત લાવી રંગ, જુઓ વિડિઓ

Continues below advertisement

ગીર સોમનાથના ઉમેજ ગામમાં લોકોએ જાત મહેનત જિન્દાબાદની કહેવતને સાકાર કરી છે. જનતાએ જાતે જ રાવલ નદી પર રસ્તો બનાવ્યો. પ્રશાસનને આ મામલે રજૂઆત કરાઈ હતી. પરંતુ કોઈ નિવારણ ન આવતા લોકોએ 300-300 રૂપિયા ઉઘરાવીને નદી પર રસ્તો બનાવ્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram