Gir Somnath Water Logging : ઉનાના ગાંગડા ગામે 150 ઘરોમાં ઘૂસ્યા પાણી

Continues below advertisement

Gir Somnath Water Logging : ઉનાના ગાંગડા ગામે 150 ઘરોમાં ઘૂસ્યા પાણી 


ઉનાના ગાંગડા ગામે માલણ નદીનું રૌદ્ર સ્વરૂપ. ગાંગડા ગામમાં 150થી વધુ ઘરોમાં પૂરના પાણી ઘૂસ્યા. નદી કાંઠે આવેલા પ્લોટ વિસ્તારમાં અનેક મકાનોમાં ફરી વળ્યા પાણી. ઘરમાં રહેલી ઘરવખરી પલળી જતા નુકસાન.  ગીર સોમનાથના ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સાત ઈંચ વરસાદ. મચ્છુન્દ્રી નદીમાં નવા નીરની આવક. નીચાણવાળા વિસ્તારના લોકોને કરાયા એલર્ટ. ઉનામાં ધોધમાર વરસાદથી માલન નદીમાં પૂરની સ્થિતી. ઉના-ભાવનગર હાઈવે પ્રભાવિત. ઉના-ગીર ગઢડાના 20થી વધુ ગામોને કરાયા એલર્ટ.

ગીર સોમનાથના ઉનામાં ખાબક્યો ધોધમાર વરસાદ. ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં સાત ઈંચ વરસાદ. ઉનાના સનખડા ગાંગડામાં રસ્તા પર ભરાયા પાણી. ઉનાના ભાચા, મોઠા સહિતના ગામોમાં વરસાદ. મચ્છુન્દ્રી નદીમાં નવા નીરની આવક. નીચાણવાળા વિસ્તારના લોકોને કરાયા એલર્ટ. ઉનામાં ધોધમાર વરસાદથી માલન નદીમાં પૂર. ગાંગડા ગામ નજીક હોટલ ભગીરથમાં ઘૂસ્યા પાણી. હોટલનો ગ્રાઉંડ ફ્લોર અને પાર્કિંગ પાણીમાં ગરકાવ. ઉના-ભાવનગર હાઈવે પણ થયો પ્રભાવિત. ઉપરવાસમાં વરસાદથી રાવલ ડેમ 77 ટકા ભરાયો. ઉના-ગીર ગઢડાના નદી કાંઠાના વિસ્તારોને કરાયા એલર્ટ. ઉના-ગીર ગઢડાના 20થી વધુ ગામોને કરાયા એલર્ટ. ઉનાના ગાંગડા ગામેથી પસાર થતી માલણ નદી બે કાંઠે. પાણીના ધસમસતા પ્રવાહના કારણે વીજ પોલ ધરાશાયી. ગાંગડા-ઉંટવાળા ગામને જોડતા માર્ગ પર બની ઘટના. વીજપોલ ધરાશાયી થતા અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો. માર્ગ પર વીજ પોલ ધરાશાયી થતા વાહન વ્યવહારને અસર.

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola