ગીરસોમનાથ: દુદાના ગામે મહિલા બોડી સમરસ, મહિલાઓને સુકાન સોંપ્યું, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ગીરસોમનાથના દુદાના ગામે આખી બોડી સમરસ થઇ છે. જૂથ પંચાયતે મહિલાઓને સુકાન સોંપ્યું છે. આ નિયુક્તિ બિનહરીફ થઇ છે. ગામનો વિકાસ કરીશું એવો હુંકાર સરપંચે કાર્યો છે. મહિલા બોડી સમરસ કરાતા મહિલાઓમાં આનંદ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram