શોધખોળ કરો

Gujarat DGP : ગુજરાત પોલીસને મળ્યા નવા વડા, GS મલિક બન્યા ગુજરાતના નવા DGP

અમદાવાદ પોલીસ કમિશનર જી.એસ.મલિકને બનાવાયા રાજ્યના નવા DGP.. 1 જાન્યુઆરી 2026થી ઈન્ચાર્જ ડીજીપી તરીકે ડોક્ટર કે.એલ.એન.રાવ કાર્યરત હતા.. પાંચ મહિનાના તેમના ચાર્જ બાદ કાયમી ડીજીપી તરીકે જી.એસ.મલિકની નિમણૂક કરવામાં આવી છે.. 1993ની બેચના IPS જી.એસ.મલિકને ગુજરાત રાજ્યના નવા DGP તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે..  જ્યારે ડોક્ટર કે.એલ.એન.રાવ CID ક્રાઈમ અને જેલના ડીજી તરીકે યથાવત રહેશે.. હરિયાણાના વતની એવા જી.એસ. મલિકે BHUમાં ઈલેક્ટ્રીકલ એન્જિનિયરીંગમાં બી.ટેક સુધીનો અભ્યાસ કર્યો છે.. ગુજરાત યુનિવર્સિટીમાં LLBની ડિગ્રી મેળવીને ASP ભૂજ તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી.. જી.એસ.મલિક ડાંગ, પોરબંદર, સુરેન્દ્રનગર, કચ્છ, અમદાવાદ ગ્રામ્ય, ભરૂચમાં SP તરીકે ફરજ બજાવી ચૂક્યા છે.. આ સિવાય કચ્છ, અમદાવાદ, વડોદરા અને સુરતના રેન્જ આઈજી પણ રહી ચૂક્યા છે.. જી.એસ.મલિક ગૃહ વિભાગમાં સચિવ અને BSFમાં ગુજરાત ફ્રન્ટીયરના IG તરીકે સેવા આપી ચૂક્યા છે.. અમદાવાદ શહેર પોલીસ કમિશનર તરીકે ફરજ બજાવતતા જી.એસ.મલિકના નેતૃત્વમાં અનેક મહત્વના ઓપરેશન પાર પાડવામાં આવ્યા.. જેમાં ચંડોળા તળાવ મેગા ડિમોલિશન, બાંગ્લાદેશીઓ વિરૂદ્ધ અભિયાન, શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઓછી કરવા માટે ખાસ ડ્રાઈવનું આયોજન કરવામાં આવ્યુ.. એટલુ જ નહીં.. અલગ અલગ ઝોનમાં લોક દરબાર યોજીને વ્યાજખોરો વિરૂદ્ધ પણ નકેલ કસી.. સોમવારે જી.એસ.મલિક રાજ્યના પોલીસ વડાનો ચાર્જ સંભાળશે.. 

ગુજરાત વિડિઓઝ

Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત

Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર

સરકારી ગેરંટી સાથે લાખોનું ફંડ: જાણો પત્નીના નામે સેફ રોકાણ માટે પોસ્ટ ઓફિસનો આ બેસ્ટ પ્લાન

ગુજરાતમાં આગામી 3 કલાક ભારે! 30 જિલ્લાઓમાં એલર્ટ જાહેર, જાણો ઓરેન્જ એલર્ટવાળા 4 જિલ્લા કયા છે?

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : જંગલી જાનવર જંગલમાં જ રહે
Hun To Bolish : હું તો બોલીશ : સ્પાના 'ખેલ'માં મિલકતની જપ્તી
Hun To Bolish : હું તો બોલીશ : તમારા બાળકો ઝેર ખાય છે?
Ambalal Patel Prediction: ગુજરાતમાં ક્યાં તૂટી પડશે 8 ઈંચ વરસાદ, અંબાલાલની ચોંકાવનારી આગાહી
CNG Price Hike : ફરી CNGના ભાવમાં વધારો , કેટલા વધ્યા ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
FIFA World Cup Final: સ્પેન ફૂટબોલનો નવો બાદશાહ, ફાઈનલમાં મેસ્સીની આર્જેન્ટિનાને 1-0થી હરાવ્યું

FIFA World Cup 2026 Prize Money: વર્લ્ડ ચેમ્પિયન સ્પેનને મળ્યું કરોડોનું ઈનામ, ફાઈનલમાં હાર છતાં આર્જેન્ટિનાની ટીમ થઈ માલામાલ

Ind Vs ENG: સિરીઝ હાર્યા બાદ રોહિત-વિરાટ માટે આ શું બોલી ગયો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ, કહ્યું- '...સરળ નહોતું'
Ind Vs ENG: સિરીઝ હાર્યા બાદ રોહિત-વિરાટ માટે આ શું બોલી ગયો ટીમ ઇન્ડિયાનો કેપ્ટન શુભમન ગિલ, કહ્યું- '...સરળ નહોતું'
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
Sonam Wangchuk: કાલે પારણા કરી શકે છે સોનમ વાંગચુક, પત્નીએ નેતાઓ સામે મૂકી આ શરત
FIFA: એમ્બાપ્પેએ સતત બીજી વખત જીત્યો ગોલ્ડન બૂટ, વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો
FIFA: એમ્બાપ્પેએ સતત બીજી વખત જીત્યો ગોલ્ડન બૂટ, વર્લ્ડકપના ઈતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યો
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
Gujarat Rain Update: મેઘરાજાની ધમાકેદાર વાપસી, આગામી 6 દિવસ માટે મોટી આગાહી જાહેર
લોર્ડ્સમાં રોહિત શર્માની ઐતિહાસિક સદી: 15 બાઉન્ડ્રી ફટકારી ટીકાકારોને આપ્યો જડબાતોડ જવાબ

લોર્ડ્સમાં રોહિત શર્મા અને શુભમન ગિલની જોડીએ રચ્યો ઇતિહાસ, બનાવ્યો સૌથી મોટો રેકોર્ડ

Embed widget