Ambalal Patel Prediction : ગુજરાત પર ફરી માવઠાનો ખતરો! અંબાલાલની ચોંકાવનારી આગાહી
Ambalal Patel Prediction : ગુજરાત પર ફરી માવઠાનો ખતરો! અંબાલાલની ચોંકાવનારી આગાહી
4 ડિસેમ્બર થી ઠંડી વધવાની શક્યતા. આગામી સપ્તાહથી રાજ્યમાં ઠંડીનું જોર વધશે . ઉત્તર ગુજરાતમાં 14 ડિગ્રીથી નીચું તાપમાન રહેશે . નબળા પશ્ચિમ વિક્ષેપના કારણે ઠંડી વધવાની શક્યતા. સૌરાષ્ટ્રના વિસ્તારમાં 16 ડિગ્રી આસપાસ ન્યૂનતમ તાપમાન રહેશે. નવસારી અને સુરતના વિસ્તારમાં ઠંડી વધશે. 10મી તારીખથી ગુજરાતમાં વાદળછાયુ વાતાવરણ રહેશે. 17મી ડિસેમ્બર આસપાસ રાજ્યમાં હળવું માવઠું થવાની શક્યતા. 18થી 24 ડિસેમ્બર દરમિયાન માવઠા થવાની શક્યતા છે. 22મી ડિસેમ્બર બાદ કાતિલ ઠંડી શરૂ થશે. મકર સંક્રાંતિ આસપાસ રાજ્યમાં હાડ થીજાવતી ઠંડી શરૂ થશે. વીડિયોમાં જુઓ સંપૂર્ણ અહેવાલ અહીં. આ જ પ્રકારના સમાચારો માટે એબીપી અસ્મિતાની યુટ્યુબ ચેનલને ફોલો કરતા રહો.



















