શોધખોળ કરો

Dahod Unseasonal Rain : દાહોદમાં ધોધમાર કમોસમી વરસાદ, રોડ-રસ્તા થયા પાણી પાણી

ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ એક્ટિવ થતાં કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદે ચિંતા વધારી છે. દાહોદમાં આજે  કમોસમી વરસાદના કારણે ચોમાસા જેવો માહોલ જામ્યો છે. ધોધમાર વરસાદથી અનેક વિસ્તારમાં પાણી ભરાયા છે. દાહોદમાં વહેલી સવારથી મનમૂકીને વરસાદ વરસ્યો, દાહોદમાં છેલ્લા 2 દિવસથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું હતું. આજે સવારથી કમોસમી વરસાદ તૂટી પડતાં અનેક વિસ્તાર પાણી પાણી થઇ ગયા છે. કમોસમી વરસાદને લઇને ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.

ઉલ્લેખનિય છે કે, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ટ્રફ રેખા સહિત ત્રણ સિસ્ટમ એક સાથે એક્ટિવ થતાં ગુજરાતમાં છેલ્લા 2 દિવસથી વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યું છે. ખાસ કરીને દાહોદ, પંમચહાલ, વડોદરા, મહિસાગરમાં સહિતના આસપાસના વિસ્તારમાં ભારે પવન અને વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદ વરસ્યો. કમોસમી વરસાદ વરસતા ખેડૂતો ખેતરમાં ઉભા પાકને લઇને ચિંતિત છે. ખેતરમાં જીરું, તુવેર, ઘઉં, વરિયાળી, કપાસ, એરેંડા સહિતના પાકને નુકસાન પહોંચે તેવી ભીતી સેવાઇ રહી છે.

ગુજરાત વિડિઓઝ

Junagadh News: કીર્તિ પટેલ અને ઈન્દ્રભારતી બાપુ વચ્ચેના વિવાદનો આવ્યો સુખદ અંત

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

5000 રુપિયાની  SIP થી બનશે 5 કરોડ, જાણો કઈ રીતે કામ કરશે સ્ટેપ-અપ ફોર્મ્યૂલા, સમજો કેલક્યુલેશન 

રૂપિયાનું ઐતિહાસિક પતન: ડોલર સામે પહેલીવાર ₹92.05 ને પાર, જાણો કઈ વસ્તુઓ મોંઘી થશે?

₹1,88,70,00,00,00,000 નો ધુમાડો! ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાની તિજોરી ખાલી થશે? ટ્રમ્પે કરી મોટી જાહેરાત

Stock Market Fall: શેર બજારમાં હાહાકાર, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડા પાછળના કારણો?
Stock Market Fall: શેર બજારમાં હાહાકાર, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડા પાછળના કારણો?
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Surat Police : સુરતમાં તરુણીને વેચનારાની પોલીસે કરી ધરપકડ , જુઓ શું છે આખો મામલો?
Ahmedabad Love Jihad : અમદાવાદમાં લવ જેહાદનો કિસ્સો? હિંદુ સંગઠને મચાવ્યો હંગામો
Hun To Bolish : હું તો બોલીશ : પહેલો ધમકીબાજ પકડાયો
Hun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં કેવી રીતે પડે છે ખેલ?
Hun To Bolish : હું તો બોલીશ : પોટલી અને વ્યવસાયનું રહસ્ય શું?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Stock Market Fall: શેર બજારમાં હાહાકાર, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડા પાછળના કારણો?
Stock Market Fall: શેર બજારમાં હાહાકાર, જાણો સેન્સેક્સ-નિફ્ટીમાં ઘટાડા પાછળના કારણો?
₹1,88,70,00,00,00,000 નો ધુમાડો! ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાની તિજોરી ખાલી થશે? ટ્રમ્પે કરી મોટી જાહેરાત
₹1,88,70,00,00,00,000 નો ધુમાડો! ઈરાન સામેના યુદ્ધમાં અમેરિકાની તિજોરી ખાલી થશે? ટ્રમ્પે કરી મોટી જાહેરાત
રામદાસ અઠાવલે અને વિનોદ તાવડે જશે રાજ્યસભા, BJP એ મહારાષ્ટ્રની યાદી કરી જાહેર 

Gold Silver Price Today: હોળી પર સોના-ચાંદીની કિંમતમાં મોટો ઉલટફેર, જાણી લો લેટેસ્ટ કિંમત 

મિડલ ઈસ્ટમાં યુદ્ધના કારણે ભડકે બળ્યા ક્રૂડ ઓઈલના ભાવ, જાણો હવે આગળ શું થશે?

મિડલ ઇસ્ટમાં તણાવ વચ્ચે ભારત સરકારે ભારતીયો માટે કંટ્રોલ રૂમ કર્યો શરૂ, હેલ્પલાઇન નંબર જાહેર

Israel US Iran War: ઈરાન હુમલામાં માર્યા ગયેલા ચાર અમેરિકન સૈનિકોની તસવીરો જાહેર, એક મહિલા સૈનિક પણ સામેલ

Mehsana News: ધૂળેટીના દિવસે વિસનગરમાં થાય છે 'ખાસડા યુદ્ધ', ઋષિકેશ પટેલ પણ ઉત્સવમાં જોડાયા

Embed widget