શોધખોળ કરો
Advertisement
હું તો બોલીશઃ કેમ શરૂ થયું સરકારી શાળામાં વેઇટિંગ?
ગુજરાતમાં વાલીઓ પ્રાઇવેટ સ્કૂલોનો મોહ છોડીને સરકારી શાળા તરફ વળ્યા છે. ખાનગી શાળાઓને ટક્કર આપવામાં સરકારી શાળાઓ સફળ થઈ રહી છે. ખાનગી શાળાઓ છોડી સરકારી શાળામાં દાખલો લેનાર વિદ્યાર્થીઓની સંખ્યા વધવા લાગી છે. ખાનગી શાળા છોડી સરકારી શાળામાં દાખલો લેવાના સૌથી વધુ કિસ્સા અમદાવાદમાં સામે આવી રહ્યા છે. એએમસી એટલે કે અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત શાળાઓમાં હજુ તો પ્રવેશ પ્રક્રિયા શરૂ થઈ છે ત્યાં તો 16 હજાર કરતાં વધુ વિદ્યાર્થીઓ ધોરણ 1માં પ્રવેશ લઈ ચૂક્યા છે.
ગુજરાત
Gujarat Politics : AAP સાથે છેડો ફાડ્યાં બાદ અલ્પેશ કથીરિયા જુઓ ક્યાં જોડાયા
Gujarat Weather Update | અકારા તાપને લઈને શાળાના સમયમાં ફેરફાર કરાયો
Lok Sabha Elections | નવસારીના કોંગ્રેસ ઉમેદવાર નૈષધ દેસાઈએ ફોર્મ ભરતા પહેલા શું કહ્યું?
Lok Sabha Election 2024: પોરબંદરના કોંગ્રેસ ઉમેદવાર લલિત વસોયાએ સોશલ મીડિયાના માધ્યમથી પ્રચારને તેજ બનાવ્યો
Lok Sabha Election 2024: મેદવારી ફોર્મ ભર્યા બાદ શું બોલ્યા અમિત શાહ ?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
અમદાવાદ
ચૂંટણી
શિક્ષણ
શિક્ષણ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
for smartphones
and tablets
and tablets
Advertisement