IMAએ ગુજરાતમાં કર્ફ્યૂ અને નિયંત્રણો અંગે CM રૂપાણીને શું કરી રજૂઆત?,જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
20 May 2021 10:53 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appગુજરાત(Gujarat)માં કોરોના સંક્રમણને અટકાવવા માટે લગાવવામાં આવેલા લોકડાઉનની અવધિ પુરી થઈ રહી છે. તો આ તરફ IMAએ મુખ્યમંત્રી(Chief Minister) વિજય રૂપાણી(Vijay Rupani)ને કર્ફ્યૂ અને નિયંત્રણોને ઉઠાવવામાં ઉતાવળ ન કરવાની રજૂઆત કરી છે.