Morbi ના આ ગામમાં ઓટલા પર ઝાડ નીચે દર્દીઓને બોટલો ચડાવી આપવામાં આવી રહી છે સારવાર
Continues below advertisement
મોરબીમાં કોરોનાનો કહેર યથાવત છે. મોરબીના વાંકાનેરના પલાસ ગામમાં લોકોને રોડની બાજુમાં ઓટલા પર દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે. સુવિધા ના હોવાના કારણે ગામના ઓટલા પર ઝાડ નીચે દર્દીને બાટલા ચડતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો.
Continues below advertisement