Junagadh | ગિરનારની લીલી પરિક્રમાને લઈને પોલીસ એક્શનમાં, જાણો શું છે તૈયારીઓ?

Continues below advertisement

Junagadh | 23મી નવેમ્બરે ગિરનારમાં શરૂ થતી લીલી પરિક્રમાને લઈને પોલીસે ફુટ પેટ્રોલિંગ કર્યું હતું. 23મી નવેમ્બરથી ભક્તો ગરવા ગિરનારની પ્રદક્ષિણા કરશે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram