જૂનાગઢ મહાનગર પાલિકા: ફાયર સેફ્ટી મુદ્દે વધુ એક બેદરકારી, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
જૂનાગઢ મહાનગર પાલિકા જેની ફાયર સેફ્ટી મુદ્દે વધુ એક બેદરકારી જોવા મળી હતી. ફાયર સેફ્ટીના સિલિન્ડરો ની અવધિ પૂર્ણ થયા છતાં પણ તેમને બદલવામાં નથી આવી. મીડિયાને ધ્યાને આવતા કામગીરી કરી હતી. તંત્રને આ વાતની જાણ થતા તેઓએ રાતોરાત સિલિન્ડરો બદલી નાખ્યા હતા.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat Gujarat News Junagadh ABP News Media State Safety Fire Safety Negligence Cylinder ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates ABP News Updates Asmita Gujarati Communication ABP News ABPs