ખેડાઃ ગ્રામપંચાયત અને આંગણવાડીમાંથી દારૂનો જથ્થો ઝડપાયો, પોલીસની કામગીરી પર સવાલ
Continues below advertisement
ખેડા જિલ્લાના ફાગવેલમાં દેવદિવાળી નિમીત્તે આયોજીત મેળામાં વિદેશી દારૂનું વેચાણ કરતા બે શખ્સોની ધરપકડ કરાઈ છે. ગુજરાત સ્ટેટ વિજલન્સે અચાનક દરોડા પાડ્યા હતા. આ ઘટનાને બે દિવસ થઈ ગયા છતા હજું સુધી પોલીસે કોઈ કાર્યવાહી કરી કે કેમ તે અંગે સવાલ ઉઠ્યા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Gujarat News Alcohol Anganwadi Gram Panchayat Kheda ABP News Live ABP Asmita Live ABP News Upates ABP Asmita Updates ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP Asmita Live Updates Gujarat Live Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates Quantity Seized Two Persons Arrested