Amreli ના હેમાળ ગામે ત્રણ વર્ષની બાળકી પર દીપડાનો હુમલો, જુઓ વીડિયો
Continues below advertisement
અમરેલીના જાફરાબાદના હેમાળ ગામે દિપડાએ ત્રણ વર્ષની બાળકી પર હુમલો કર્યો હતો. દીપડાના હુમલામાં બાળકીનું મોત થયું હતું. હેમાળ ગામના તળાવ નજીક રહેતા અરજણભાઈ સાંખટના બાળકો પર અચાનક દીપડાએ હુમલો કર્યો હતો. બાળકીને એમ્બ્યુલન્સની મદદથી જાફરાબાદ હોસ્પિટલ ખાતે ખસેડાઇ હતી ત્યાં ડોકટરોએ તેને મૃત જાહેર કરી હતી. ઘટનાને પગલે વનવિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી.
Continues below advertisement