શોધખોળ કરો

Maha Shivratri 2026: હર હર મહાદેવના નાદથી ગુંજ્યા શિવાલયો, વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોની ભારે ભીડ

આજે શિવ અને શક્તિના મિલનનું પાવન પર્વ મહાશિવરાત્રિ છે. મહાશિરાત્રિના આ પાવન પર્વે સમગ્ર માહોલ શિવમય બન્યો છે.  દેશભરના શિવાલયમાં મહાદેવે અભિષેક અને પૂજા ચઢાવવા માટે ભક્તોની ભીડ જોવા મળી રહી છે.

મહાશિવરાત્રીના અવસરે મંદિર પરિસરમાં વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓ દર્શન માટે પહોંચી ગયા હતા. સમગ્ર મંદિર 'જય જય ભોલે' અને 'હર હર મહાદેવ'ના ગગનભેદી નાદથી ગુંજી ઉઠ્યું છે.મંદિરમાં આસ્થા, ભક્તિ અને  ઉત્સાહનો ત્રિવેણી સંગમ જોવા મળી રહ્યો છે. શિવલિંગ પર જલાભિષેક અને દૂધનો અભિષેક કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા છે. 

જૂનાગઢના ભવનાથ મંદિરમાં પણ ભક્તોની ભીડ સવારથી જોવા મળી રહી છે. જેના દર્શન થકી ભવ તરી જાય તેવા ભવનાથના દર્શને  ભક્તો સવારથી  ઉમટ્યાં છે. જૂનાગઢમાં શિવરાત્રિનો મળે અને ભવનાથના વિશેષ શૃંગાર ભાવિકો માટે આસ્થાનું કેન્દ્રસ્થાન બનતા મોટી સંખ્યામાં ભાવિકોનો જમાવડો જોવા મળી રહ્યાો છે. ગુજરાત સહિત દેશભરમાંથી આજે લાખો ભક્તો  ભવનાથ પહોંચ્યા છે.    

આજે દેવાધિદેવ દેવ મહાદેવનો મહાપર્વ એટલે કે મહાશિવરાત્રી. મહાશિવરાત્રીના પાવન અવસરે અમદાવાદ શહેરના શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા. વહેલી સવારથી જ બમ બમ ભોલે અને હર હર મહાદેવના શિવાલયોમાં નાદ ગુંજ્યા. ત્યારે એબીપી અસ્મિતા પહોંચ્યું બિલેશ્વર મહાદેવ... જ્યાં વહેલી સવારથી ઉમટ્યું છે ભક્તોનું ઘોડાપૂર. ભોળાનાથને શિવભક્તો જળાભિષેક, દુગ્ધાભિષેક કરીને રિઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે.  આજના દિવસે ભોળિયાનાથના ચાર પ્રહરની પૂજા થાય છે. જેમાં મોટીં સંખ્યામાં ભક્તો ભાગ લેતા હોય છે... આજે દર્શનાર્થે આવતા ભક્તોને અપાઈ રહ્યો છે ઠંડાઈનો પ્રસાદ. મંદિર તરફથી ભક્તો માટે પ્રસાદી રૂપે 1200 લીટર ઠંડાઈનો પ્રસાદ કરાયો છે તૈયાર.

ગુજરાત વિડિઓઝ

Dahod: દાહોદમાં ખાનગી ટ્રાવેલ્સ બસને નડ્યો અકસ્માત, ટાયર ફાટતા બસ ખાડામાં પડી, 29 મુસાફરો ઘાયલ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

Passive Euthanasia: હરિશ રાણાની ઈચ્છામૃત્યુને સુપ્રીમ કોર્ટની મંજૂરી, કહ્યું- 'મેડિકલ સપોર્ટ સિસ્ટમ હટાવવામાં આવે'

મિડલ ઇસ્ટ યુદ્ધના કારણે હવાઇ પ્રવાસ મોંઘો, દિલ્લીથી લંડનનું ભાડું 1 લાખને પાર

Heatwave : રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, અમદાવાદ-ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી

Strait of Hormuz Crisis: મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ ! હોર્મુઝ પાસે અમેરિકાએ કર્યો હુમલો, ઈરાનના 16 જહાજ કર્યા નષ્ટ

ABP Premium
Advertisement

વિડિઓઝ

Dahod: દાહોદમાં ખાનગી ટ્રાવેલ્સ બસને નડ્યો અકસ્માત, ટાયર ફાટતા બસ ખાડામાં પડી, 29 મુસાફરો ઘાયલ
Hun To Bolish : હું તો બોલીશ : કોને મળશે કેટલો ગેસ?
PM Modi : યુદ્ધની અસર સામાન્ય લોકો પર ન પડવી જોઇએ, મિડલ ઇસ્ટમાં તણાવ પર બોલ્યા PM મોદી
Gujarat Politics : દિલ્લીમાં પ્રધાનમંત્રી આવાસ પર PM સાથે મુખ્યમંત્રીએ કરી બેઠક
Hun To Bolish : હું તો બોલીશ : માર્ચમાં તાપનું ટોર્ચર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Heatwave : રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, અમદાવાદ-ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી
Heatwave : રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ, અમદાવાદ-ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી
Passive Euthanasia: હરિશ રાણાની ઈચ્છામૃત્યુને સુપ્રીમ કોર્ટની મંજૂરી, કહ્યું- 'મેડિકલ સપોર્ટ સિસ્ટમ હટાવવામાં આવે'
Passive Euthanasia: હરિશ રાણાની ઈચ્છામૃત્યુને સુપ્રીમ કોર્ટની મંજૂરી, કહ્યું- 'મેડિકલ સપોર્ટ સિસ્ટમ હટાવવામાં આવે'
LPG: તેલ સંકટ વચ્ચે રાહતના સમાચાર, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
LPG: તેલ સંકટ વચ્ચે રાહતના સમાચાર, કેન્દ્ર સરકારે લીધો મોટો નિર્ણય
Strait of Hormuz Crisis: મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ ! હોર્મુઝ પાસે અમેરિકાએ કર્યો હુમલો, ઈરાનના 16 જહાજ કર્યા નષ્ટ
Strait of Hormuz Crisis: મિડલ ઈસ્ટમાં મહાયુદ્ધ ! હોર્મુઝ પાસે અમેરિકાએ કર્યો હુમલો, ઈરાનના 16 જહાજ કર્યા નષ્ટ
Bluetooth ઓન રાખે છો? તમારો ફોન પણ થઈ શકો છો હેક !

Instagram down: ઈન્સ્ટાગ્રામ ડાઉન, એપ અને પોર્ટલ પર થઈ અસર, હજારો યુઝરે કરી ફરિયાદ
Instagram down: ઈન્સ્ટાગ્રામ ડાઉન, એપ અને પોર્ટલ પર થઈ અસર, હજારો યુઝરે કરી ફરિયાદ
મિડલ ઇસ્ટ યુદ્ધના કારણે હવાઇ પ્રવાસ મોંઘો, દિલ્લીથી લંડનનું ભાડું 1 લાખને પાર
મિડલ ઇસ્ટ યુદ્ધના કારણે હવાઇ પ્રવાસ મોંઘો, દિલ્લીથી લંડનનું ભાડું 1 લાખને પાર
PM Kisan: આ દિવસે ખેડૂતોના ખાતામાં આવશે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 22મો હપ્તો

Embed widget