શોધખોળ કરો

Bharuch Fire Incident : અંકલેશ્વર નજીક પાનોલી જીઆઈડીસીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો

અંકલેશ્વર નજીક પાનોલી જીઆઈડીસીમાં ભીષણ આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયા. ક્રિશી રસાયણ એક્સપોર્ટ પ્રાઈવેટ લિમિટેડ કંપનીમાં વહેલી સવારે ભીષણ આગ લાગી. આગના કારણે દૂર દૂર સુધી ધૂમાડાના ગોટે ગોટા અને આગની જ્વાળાઓ જોવા મળી. આગ એટલી વિકરાળ હતી કે ફાયર વિભાગે મેજર કોલ જાહેર કરવો પડ્યો. અંકલેશ્વર અને પાનોલી ફાયર સ્ટેશનમાંથી પાંચથી વધુ ફાયર ફાઈટરની ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી. સાથે જ અન્ય વિસ્તારોમાંથી પણ ફાયરની ટીમ બોલાવાઈ. કંપનીમાં કામ કરતા 80થી વધુ કામદારોને સુરક્ષિત બહાર કઢાયા..જ્યારે 3 કામદારોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા. ફાયરની ટીમે સતત પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવી લીધો છે.. હાલ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી. પણ આગના કારણે કંપનીને મોટું આર્થિક નુકસાન થયાનો અંદાજ છે. 

ગુજરાત વિડિઓઝ

Gir Kesar Mango: ગીરની કેસર કેરીએ વૈશ્વિક બજારોમાં મચાવી ધૂમ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

‘કાં તો ડીલ સ્વીકારો, નહીંતર પાવર પ્લાન્ટ અને પુલ....’, પાકિસ્તાનમાં વાતચીત પહેલા જ ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી

તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 20 લોકોના કમકમાટીભર્યા મોત

મોંઘવારી ભથ્થું તો વધ્યું પણ 3 મહિનાના બાકી પગાર ક્યારે મળશે? ₹18,000 થી ₹1.5 લાખ સુધીનું સંપૂર્ણ ગણિત જાણો

યુદ્ધ કે શાંતિ! ઇસ્લામાબાદમાં US-ઈરાન મંત્રણા માટે ટ્રમ્પે જમાઈને મોકલ્યા, આપી મોટી ધમકી
યુદ્ધ કે શાંતિ! ઇસ્લામાબાદમાં US-ઈરાન મંત્રણા માટે ટ્રમ્પે જમાઈને મોકલ્યા, આપી મોટી ધમકી
Advertisement
Advertisement
Advertisement

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ : શ્રેષ્ઠ દાન
Gir Kesar Mango: ગીરની કેસર કેરીએ વૈશ્વિક બજારોમાં મચાવી ધૂમ
Surat Railway Station: સુરતના ઉધના રેલવે સ્ટેશન પર વ્યવસ્થાના અભાવે મુસાફરો પરેશાન
Anjali Rupani get emotional: રાજકોટમાં પ્રચાર દરમિયાન સ્વ.વિજય રૂપાણીને યાદ કરી અંજલીબેન રડી પડ્યા
Gujarat PSI Exam 2026: PSIની 858 જગ્યા માટે રાજ્યના ચાર શહેરમાં લેખિત પરીક્ષાનું આયોજન

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
‘કાં તો ડીલ સ્વીકારો, નહીંતર પાવર પ્લાન્ટ અને પુલ....’, પાકિસ્તાનમાં વાતચીત પહેલા જ ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી
‘કાં તો ડીલ સ્વીકારો, નહીંતર પાવર પ્લાન્ટ અને પુલ....’, પાકિસ્તાનમાં વાતચીત પહેલા જ ટ્રમ્પની ઈરાનને ખુલ્લી ધમકી
યુદ્ધ કે શાંતિ! ઇસ્લામાબાદમાં US-ઈરાન મંત્રણા માટે ટ્રમ્પે જમાઈને મોકલ્યા, આપી મોટી ધમકી
યુદ્ધ કે શાંતિ! ઇસ્લામાબાદમાં US-ઈરાન મંત્રણા માટે ટ્રમ્પે જમાઈને મોકલ્યા, આપી મોટી ધમકી
IPL 2026: અજિંક્ય રહાણેના નામે નોંધાયો શરમજનક રેકોર્ડ, ઓપનર તરીકે સૌથી વધુ વખત શૂન્ય પર આઉટ

ડ્રોપ કરવાની માંગ વચ્ચે રિંકુની તોફાની ફિફ્ટી, હારેલી મેચ જીતાડ્યા બાદ આપ્યું મોટું નિવેદન
ડ્રોપ કરવાની માંગ વચ્ચે રિંકુની તોફાની ફિફ્ટી, હારેલી મેચ જીતાડ્યા બાદ આપ્યું મોટું નિવેદન
તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 20 લોકોના કમકમાટીભર્યા મોત
તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 20 લોકોના કમકમાટીભર્યા મોત
સુરતમાં ચૂંટણી પહેલા મોટો ધડાકો! AAPનું હવાલા કૌભાંડ પકડાયું, હર્ષ સંઘવીના આકરા પ્રહાર

સુરત મનપા ચૂંટણી: NCP ઉમેદવારોની કથિત વિવાદિત પત્રિકાથી રાજકીય ગરમાવો, અસલમ સાયકલવાલાની ફરિયાદ

શ્રીનગર એરપોર્ટ પર 2 અમેરિકી નાગરિકોની અટકાયત, બેગમાંથી સેટેલાઇટ ફોન મળી આવતા હડકંપ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

Embed widget