રાજ્યમાં આગામી 5 દિવસ મધ્યમથી ભારે વરસાદની આગાહી, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

રાજ્યમાં (State) આગામી 5 દિવસ મધ્યમથી ભારે વરસાદની (rainfall forecast) આગાહી હવામાન વિભાગે (Meteorological Department) કરી છે. 27 અને 28 સપ્ટેબરે રાજયમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે. હાલ  12 ટકા વરસાદની ઘટ ગુજરાતમાં છે.  

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram