Gujarat Bypolls: ધારી મત વિસ્તારના 20થી વધુ ગામના સરપંચો આવ્યા ભાજપના સમર્થનમાં, જુઓ વીડિયો

Continues below advertisement

અમરેલીમાં ધારી વિધાનસભાની (Dhari seat) ચૂંટણીમાં નેતાઓ પ્રચાર જોરશોરમાં લાગી ગયા છે. રાજ્ય સરકારના મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા ચલાલા પહોંચ્યા હતા. તેમણે ક્ષત્રિય સમાજના સરપંચો સાથે મહત્વની બેઠક કરી હતી. ધારી તાલુકાના 20થી વધુ ગામના સરપંચો સાથે ચૂંટણીલક્ષી બેઠક કરી હતી. કેબિનેટ મંત્રી ધર્મન્દ્રસિંહ જાડેજા અને મીઠાપુરના આગેવાન ઉપેન્દ્રભાઈ વાળાની આગેવાનીમાં બેઠક યોજાઇ હતી.




Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram