ન્યૂઝરૂમ લાઈવઃ સુરતમાં ગજેરાબંધુની શાળામાં કોરોનાના નિયમોનો કરાયો સત્યાનાશ,જુઓ મહત્વના સમાચાર

Continues below advertisement

બટાકાનું ઉત્પાદન કરતા ખેડૂતો માટે રાહત પેકેજ જાહેર કરવા માટે ખેડૂત સંઘે માંગ કરી છે. વાપી વલસાડમાં NCBનું સૌથી મોટું ઓપરેશન સફળ થયું છે. કતાર ગામ વિસ્તારમાં આવેલી ગજેરા ઈન્ટરનેશનલ સ્કુલમાં સરકારના નિયમોની ઉપરવટ જઈ વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકીને વર્ગ શરૂ કર્યા છે

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram