ન્યૂઝરૂમ લાઈવ:દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં ભારે વરસાદ આગાહી, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
રાજ્યમાં (State) આગામી 5 દિવસ (Heavy rain) વરસાદી માહોલ રહેશે. હવામાન વિભાગે કરી આગાહી. (South Gujarat) દક્ષિણ ગુજરાતમાં 24 કલાકમાં ભારે વરસાદ વરસી શકે છે. રાજ્ય સરકારે મંત્રીઓ અને અધિકારીઓને જનતાનાં સવાલ હલ કરવા માટે આદેશ આપ્યા છે. સોમવાર અને મંગળવાર એમ બે દિવસ મંત્રીઓ અને અધિકારીઓએ અચૂક હાજર રહેવું પડશે. સુમુલ ડેરીનો વિવાદ સામે આવ્યો છે. જયેશ પટેલે રાજુ પાઠક પાર આરોપ લગાવ્યા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Rain Forecast ABP News South Gujarat State Officers Meteorological Department Ministers ABP Live ABP News