આગામી 5 દિવસ વરસાદનો વિરામ, જુઓ શું કહ્યું હવામાન વિભાગે

Continues below advertisement

દક્ષિણ ગુજરાત સિવાય અન્ય કોઈ સ્થળે વરસાદ નહીં પડે. આગામી 5 દિવસ વરસાદ વિરામ લેશે તેવું હવામાન વિભાગે જણાવ્યુ હતું. દક્ષિણ ગુજરાતમાં હળવો વરસાદ વરસી શકે છે. આગામી 4 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા જણાવ્યુ છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram