સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના રેગ્યુલર-એક્સટર્નલ વિદ્યાર્થીઓની લેવાશે ઓફલાઈન પરીક્ષા, જુઓ વીડિયો
Continues below advertisement
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી(Saurashtra University)માં 8 જુલાઈથી રેગ્યુલર, એક્સટર્નલ વિદ્યાર્થીઓ(Students)ની ઓફલાઈન(Offline) પરીક્ષા(Exam) શરૂ થશે. આ પરીક્ષા ઓફલાઈન લેવામાં આવશે. જેમાં અંદાજિત 65 હજાર વિદ્યાર્થીઓની પરીક્ષા લેવાશે.
Continues below advertisement