પાલનપુરઃ સદરપુર આવાસમાં સરકારના 39 કરોડનો ધુમાડો, હજું ગરીબોને નથી ફળવાયા મકાન
Continues below advertisement
પાલનપુરના સદરપુર(Sadarpur)માં આવેલા આવાસમાં સરકારને 39 કરોડ રૂપિયાનો વેડફાટ થયો છે.અહીંયા ગંદા પાણીના નિકાલના સ્થાને આવાસ બનાવાતા વિવાદ થયો છે. જેથી છેલ્લા છ મહિનાથી ગરીબોને ફાળવી શકાયા નથી.
Continues below advertisement