પાટણઃ કાર ચાલકની અડફેટમાં આવતા એક વૃદ્ધનું થયુ મોત, ત્રણ લોકો ઈજાગ્રસ્ત
abp asmita
Updated at:
14 Oct 2021 12:32 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appપાટણમાં જીમખાના સામેના રોડ પર એક કાર ચાલકે વૃદ્ધને અડફેટે લેતા વૃદ્ધનું મોત થયું છે. જીપચાલક રહેણાક વિસ્તારમાં ઘુસી જતા એક વ્યક્તિનું મોત થયું અને ત્રણ લોકોને ઈજા થઈ છે. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે.