શોધખોળ કરો

Una Police: ઉના તાલુકાના એક ગામની યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીનું પોલીસે કાઢ્યું સરઘસ

ઉના તાલુકાના એક ગામની યુવતી પર દુષ્કર્મ ગુજારનાર આરોપીનું પોલીસે કાઢ્યું સરઘસ. પ્રભાસ પાટણના અહમદ ફરીદ ઉર્ફે ફરાન હારૂન મલેકને નવાબંદર પોલીસ આજે કાયદાના દોરડા પહેરાવીની ઘટનાસ્થળ પર લાવી હતી. આરોપી અહમદ ફરીદને સાથે રાખીને પોલીસે ઘટનાનું રિ-કન્સ્ટ્રક્શન કર્યુ. પોલીસે કરેલા રિ-કન્સ્ટ્રક્શન દરમિયાન આરોપી અહમદ ફરીદની ચાલ બદલાયેલી જોવા મળી. લંગડાતો લંગડાતો આરોપી પોલીસના તમામ સવાલોનો જવાબ આપતો જોવા મળ્યો.. એટલુ જ નહીં. ગામની વચ્ચે જ પોલીસે આરોપીને હાથ જોડીને ઊઠક-બેઠક પણ કરાવી. આરોપીના નીકળેલા આ જ વરઘોડાને જોવા માટે મોટી સંખ્યામાં ગ્રામજનો પણ ઉમટ્યા આરોપી અહમદ ફરીદ પર યુવતીને ડરાવી ધમકાવીને દુષ્કર્મ ગુજાર્યાનોઆરોપ છે. મિત્ર અવેશની મદદથી પહેલા તો તેણે યુવતીને કોડીનાર બોલાવી. બાદમાં જૂનાગઢથી બસમાં બેસાડીને યુવતીને અમદાવાદ મોકલી દેવામાં આવી હતી. અમદાવાદમાં યુવતીને એક પીજીમાં રાખવામાં આવી હતી.. જ્યાંથી નવા બંદર મરીન પોલીસે યુવતીને મુક્ત કરાવીને આરોપીને ઝડપી પાડ્યો હતો.. કોર્ટે બે દિવસના રિમાન્ડ મંજુર કરતા હાલ તો પોલીસ મુખ્ય આરોપી અહમદ ફરીદ વિરૂદ્ધ પૂરાવા એકત્રિત કરવાની કાર્યવાહી કરી રહી છે.. 

ગુજરાત વિડિઓઝ

Patan police Video: પાટણમાં પોલીસના ડંડાથી નહીં ગુંડાઓના ડંડાથી પોલીસ ભાગી....

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

'ધૂમાડાના ગોટેગોટા, આગની જ્વાળાઓ...', કાબુલમાં પાકિસ્તાની એરસ્ટ્રાઇકનો ભયાનક વીડિયો વાયરલ

કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા

સંઘવી સાહેબ શરમજનક, 'પોલીસથી ગુંડા નહીં, ગુંડાથી ડરી પોલીસ', જીવ બચાવવા પાટણ પોલીસે ભાગવું પડ્યું

Pakistan Airstrike: 400 અફઘાન લોકોનું કાતિલ પાકિસ્તાન, તાલિબાને લગાવ્યો આરોપ તો બોલ્યું- 'અમે હૉસ્પિટલ પર...'
400 અફઘાન લોકોનું કાતિલ પાકિસ્તાન, તાલિબાને લગાવ્યો આરોપ તો બોલ્યું- 'અમે હૉસ્પિટલ પર...'
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Patan police Video: પાટણમાં પોલીસના ડંડાથી નહીં ગુંડાઓના ડંડાથી પોલીસ ભાગી....
Gas Shortage In Gujarat : LPG માટે રાજ્ય સરકારે જાહેર કર્યા હેલ્પલાઇન નંબર
Hun To Bolish : હું તો બોલીશ : ક્યારે અટકશે રેગિંગ અને ગુંડાગર્દી?
Gujarat Assembly : ગુજરાતની શાળાઓમાં AIનો અભ્યાસ દાખલ કરાશેઃ મોઢવાડિયા
Gold Silver Price Down : સોના-ચાંદીના ભાવમાં ફરી એકવાર કડાકો, કેટલો ઘટ્યો ભાવ?

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
સંઘવી સાહેબ શરમજનક, 'પોલીસથી ગુંડા નહીં, ગુંડાથી ડરી પોલીસ', જીવ બચાવવા પાટણ પોલીસે ભાગવું પડ્યું
સંઘવી સાહેબ શરમજનક, 'પોલીસથી ગુંડા નહીં, ગુંડાથી ડરી પોલીસ', જીવ બચાવવા પાટણ પોલીસે ભાગવું પડ્યું
Pakistan Airstrike: 400 અફઘાન લોકોનું કાતિલ પાકિસ્તાન, તાલિબાને લગાવ્યો આરોપ તો બોલ્યું- 'અમે હૉસ્પિટલ પર...'
400 અફઘાન લોકોનું કાતિલ પાકિસ્તાન, તાલિબાને લગાવ્યો આરોપ તો બોલ્યું- 'અમે હૉસ્પિટલ પર...'
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા
કાળઝાળ ગરમી વચ્ચે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી, આ જિલ્લાઓમાં માવઠાની શક્યતા
Pakistan-Taliban War: પાકિસ્તાને અફઘાનિસ્તાન પર કરી એરસ્ટ્રાઈક, 400 લોકોના મોત, 250 ઘાયલ

Iran US War: 'હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનો કંન્ટ્રોલ', ઈરાનના 100થી વધુ જહાજો ડૂબાડ્યા, ટ્રમ્પનો મોટો દાવો

Induction: ઈન્ડક્શન પર જમવાનું બનાવતી વખતે આ ભૂલ તો નથી કરી રહ્યા ને !, થઈ શકે છે મોટું નુકસાન

રાજ્યસભા ચૂંટણી મહાસંગ્રામ: બિહારમાં NDA નો ક્લીન સ્વીપ, ઓડિશામાં ભાજપની એન્ટ્રી, જાણો 10 રાજ્યોની 37 બેઠકોનો પૂરો રિપોર્ટ

ન્યૂયોર્કથી દિલ્હી આવી રહેલી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં ટેકનિકલ ખામી, આયરલેન્ડ તરફ ડાયવર્ટ કરાઈ

Embed widget