વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાત આવશે, જાણો ક્યાં જશે?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
03 Dec 2020 02:41 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
PM મોદી ફરી એક વખત આવશે ગુજરાતની મુલાકાતે આવશે. વડાપ્રધાન મોદી 14 અને 15 ડિસેમ્બરે કચ્છ આવશે. કચ્છના માંડવીમાં ડિસેલિનેશન પ્લાન્ટનું ખાતમૂહુર્ત કરશે. ખાવડામાં નવા સોલાર પ્રોજેક્ટનું પણ ખાતમૂહુર્ત કરશે. 14 તારીખે રાત્રે ટેન્ટ સીટીમાં રોકાણ કરી શકે છે.