Gujarat Rain Data : ગુજરાતમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ, ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ

Continues below advertisement

Gujarat Rain Data : ગુજરાતમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ, ખાંભામાં સૌથી વધુ 7.76 ઇંચ વરસાદ

સવારે 6થી 8માં 49 તાલુકામાં વરસ્યો વરસાદ. 2 કલાકમાં અમરેલીના રાજુલામાં ખાબક્યો વધુ બે ઈંચ વરસાદ. ગઈકાલે રાજુલામાં ખાબક્યો હતો સાડા છ ઈંચ વરસાદ. 2 કલાકમાં ભાવનગરના મહુવામાં ખાબક્યો 1.30 ઈંચ વરસાદ. 2 કલાકમાં ગોંડલ, વડિયામાં એક-એક ઈંચ વરસાદ. 2 કલાકમાં જાફરાબાદમાં 0.75, ઉનામાં 0.63 ઈંચ વરસાદ. 2 કલાકમાં કોડીનાર, ગારિયાધાર,વીંછિયામાં પણ નોંધાયો વરસાદ.

રાજ્યમાં 24 કલાકમાં 196 તાલુકામાં નોંધાયો વરસાદ 24 કલાકમાં 196 તાલુકામાં અડધાથી 7.76 ઈંચ સુધીનો વરસાદ 24 કલાકમાં અમરેલીના ખાંભામાં સૌથી વધુ 7.76 ઈંચ વરસાદ 24 કલાકમાં 13 તાલુકામાં 3થી 7 ઈંચ સુધીનો વરસાદ 24 કલાકમાં 62 તાલુકામાં 1થી અઢી ઈંચ સુધીનો વરસાદ 24 કલાકમાં અમરેલીના રાજુલામાં 6.73 ઈંચ વરસાદ 24 કલાકમાં ગીર સોમનાથના ઉનામાં 6.42 ઈંચ વરસાદ 24 કલાકમાં નવસારીના ગણદેવીમાં 6.18 ઈંચ વરસાદ 24 કલાકમાં ભાવનગરના મહુવામાં 6.06 ઈંચ વરસાદ 24 કલાકમાં નવસારીના ચીખલીમાં 5.67 ઈંચ વરસાદ 24 કલાકમાં નવસારીના જલાલપોરમાં 4.84 ઈંચ વરસાદ 24 કલાકમાં નવસારી શહેરમાં 4.80 ઈંચ વરસાદ 24 કલાકમાં અમરેલીના જાફરાબાદમાં 3.90 ઈંચ વરસાદ 24 કલાકમાં અમરેલીના સાવરકુંડલામાં 3.54 ઈંચ વરસાદ 24 કલાકમાં ગીર સોમનાથના ગીર ગઢડામાં 3.39 ઈંચ વરસાદ 24 કલાકમાં સુરતના ઓલપાડમાં 3.15 ઈંચ વરસાદ 24 કલાકમાં અમદાવાદના ધંધુકામાં 2.80 ઈંચ વરસાદ 24 કલાકમાં સુરતના પલસાણામાં 2.80 ઈંચ વરસાદ 24 કલાકમાં નવસારીના ખેરગામમાં 2.48 ઈંચ વરસાદ 24 કલાકમાં સુરેન્દ્રનગરના ચોટીલામાં 2.44 ઈંચ વરસાદ 24 કલાકમાં તાપીના સોનગઢમાં 2.44 ઈંચ વરસાદ 24 કલાકમાં ડાંગમાં 2.44 ઈંચ વરસાદ 24 કલાકમાં વલસાડના પારડીમાં 2.32 ઈંચ વરસાદ 24 કલાકમાં સુરતના અરેઠમાં 2.24 ઈંચ વરસાદ 24 કલાકમાં ગીર સોમનાથના કોડીનારમાં 2.20 ઈંચ વરસાદ 24 કલાકમાં બોટાદના બરવાળામાં 2.13 ઈંચ વરસાદ 24 કલાકમાં જૂનાગઢના વિસાવદરમાં 2.13 ઈંચ વરસાદ 24 કલાકમાં સુરેન્દ્રનગરના લીંબડીમાં 2.05 ઈંચ વરસાદ 24 કલાકમાં સુરતના બારડોલીમાં 1.97 ઈંચ વરસાદ 24 કલાકમાં બોટાદ શહેરમાં 1.85 ઈંચ વરસાદ 24 કલાકમાં સુરતના કામરેજમાં 1.85 ઈંચ વરસાદ 24 કલાકમાં સુરતના અંબિકામાં 1.81 ઈંચ વરસાદ 24 કલાકમાં વલસાડમાં 1.81 ઈંચ વરસાદ 24 કલાકમાં ગીર સોમનાથના તાલાલામાં 1.77 ઈંચ વરસાદ 24 કલાકમાં સાબરકાંઠાના હિંમતનગરમાં 1.77 ઈંચ વરસાદ 24 કલાકમાં અમરેલીના ધારીમાં 1.69 ઈંચ વરસાદ 24 કલાકમાં સુરેન્દ્રનગરના ચુડામાં 1.61 ઈંચ વરસાદ 24 કલાકમાં ગાંધીનગરના કલોલમાં 1.61 ઈંચ વરસાદ 24 કલાકમાં બોટાદના રાણપુરમાં 1.57 ઈંચ વરસાદ 24 કલાકમાં અમદાવાદ શહેરમાં 1.54 ઈંચ વરસાદ 24 કલાકમાં ભાવનગરના ઉમરાળામાં 1.46 ઈંચ વરસાદ 24 કલાકમાં તાપીના ઉકાઈમાં 1.42 ઈંચ વરસાદ 24 કલાકમાં સુરેન્દ્રનગરના થાનગઢમાં 1.38 ઈંચ વરસાદ 24 કલાકમાં ડાંગના વઘઈ, વલસાડના કપરાડામાં 1.38 ઈંચ વરસાદ

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola