કોરોનાના કેસો મુદ્દે હાઈકોર્ટે ખખડાવતાં રૂપાણી સરકારે મૂક્યા 5 મોટા પ્રતિબંધ, જાણો શું લીધો નિર્ણય ?
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
13 Apr 2021 10:56 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appકોરોનાની સ્થિતીને કાબૂમાં લેવામાં ગુજરાત સરકારની કામગીરીની ગુજરાત હાઈકોર્ટે ટીકા કરતાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પાંચ મોટા પ્રતિબંધ ફટકાર્યા છે.