નવસારી સિવિલ હોસ્પિટલના સેનેટરી ઇન્સ્પેક્ટરનું કોરોનાથી નિધન, જુઓ વીડિયો
Continues below advertisement
નવસારી સિવિલ હોસ્પિટલમાં કાર્યરત સેનેટરી ઇન્સ્પેકટરનું કોરોનાથી નિધન થયું હતું. 30 વર્ષ સુધી સિવિલમાં સેવા બજાવી હતી. તેઓ 10 દિવસથી કોરોનાની સારવાર લઇ રહ્યા હતા.
Continues below advertisement