LRD અને PSIની પરીક્ષા આપનાર અમુક ઉમેદવારોએ કરી HCમાં અરજી, શું લગાવ્યા આરોપ?
Continues below advertisement
ઓક્ટોબર 2021માં એલઆરડી અને પીએસઆઈની પરીક્ષા આપનાર ઉમેદવારોમાંથી કેટલાક ઉમેદવારોએ હાઈકોર્ટમાં અરજી કરી છે. રિક્રુટમેન્ટ બોર્ડે શારિરીક માપણીમાં ભૂલ કરી હોવાનો અરજદારે આરોપ લગાવ્યો છે.
Continues below advertisement