શોધખોળ કરો

Gujarat Government: ગેસ સંકટ દૂર કરવા રાજ્ય સરકારે જાહેર કર્યો હેલ્પલાઈન નંબર

ઇરાન સામે ઇઝરાયલ, અમેરિકાના યુદ્ધના કારણે ગેસની અછત સર્જાઇ હોય તેવા અહેવાલ ગેસ બુકિંગની લાંબી કતારોના અને ગેસના કાળા બજારની ધટના દ્રારા આવી રહ્યાં છે. જો કે સરકારે પેનિક ન કરવા અને પુરતો પૂરવઠો હોવાનું નિવેદન જાહેર કર્યું છે. આ બધી જ પરિસ્થિતિ વચ્ચે સરકારે લોકોની હિત માટે અને સુવિધા માટે કેટલાક મહત્વના નિર્ણય લીધો છે.  ઘરેલું ગેસ અંગે રાજ્ય સરકારે  હેલ્પલાઈન નંબર જાહેર કર્યો છે. હેલ્પલાઈન નંબર 1800-233-0222 પર લોકો ફરિયાદ કરી શકશે. 

આ યુદ્ધ ભારતમાં ગેસ અને તેલની અછતને વધારી રહ્યું છે. સૌથી મોટી સમસ્યા LPG પુરવઠાની છે. લોકોને ઘરેલુ અને કોમર્શિયલ  વાણિજ્યિક સિલિન્ડર મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ગેસ બુકિંગ પૂરજોશમાં ચાલી રહ્યું છે, અને કાળાબજાર પણ શરૂ થઈ ગયું છે. ઘણા લોકોએ સિલિન્ડર ખરીદવા માટે ચાર ગણા ભાવ ચૂકવ્યા હોવાનું જણાવ્યું હતું. ગેસની અછતને કારણે ઘણા રેસ્ટોરન્ટ અને ફૂડ સ્ટોર્સ બંધ થઈ ગયા છે. ક્રૂડ ઓઈલની અછતને કારણે પણ ચિંતા વધી છે, જેના કારણે ઘણી એરલાઈન્સે હવાઇ ભાડામાં વધારો કર્યો છે. 

ગુજરાત વિડિઓઝ

Gir Kesar Mango: ગીરની કેસર કેરીએ વૈશ્વિક બજારોમાં મચાવી ધૂમ

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 20 લોકોના કમકમાટીભર્યા મોત

શ્રીનગર એરપોર્ટ પર 2 અમેરિકી નાગરિકોની અટકાયત, બેગમાંથી સેટેલાઇટ ફોન મળી આવતા હડકંપ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ

Harsha Richhariya: ગ્લેમરની દુનિયા છોડીને મહાકુંભ વાયરલ ગર્લ હર્ષા રિછારિયાએ લીધો સંન્યાસ, બની 'હર્ષાનંદ ગિરી'

સુરતમાં ચૂંટણી પહેલા મોટો ધડાકો! AAPનું હવાલા કૌભાંડ પકડાયું, હર્ષ સંઘવીના આકરા પ્રહાર

વિડિઓઝ

Gir Kesar Mango: ગીરની કેસર કેરીએ વૈશ્વિક બજારોમાં મચાવી ધૂમ
Surat Railway Station: સુરતના ઉધના રેલવે સ્ટેશન પર વ્યવસ્થાના અભાવે મુસાફરો પરેશાન
Anjali Rupani get emotional: રાજકોટમાં પ્રચાર દરમિયાન સ્વ.વિજય રૂપાણીને યાદ કરી અંજલીબેન રડી પડ્યા
Gujarat PSI Exam 2026: PSIની 858 જગ્યા માટે રાજ્યના ચાર શહેરમાં લેખિત પરીક્ષાનું આયોજન
Rajkot Local Body Election: રાજકોટમાં ભાજપ-કોંગ્રેસના ઉમેદવારો વચ્ચે જાહેરમાં ડખો

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 20 લોકોના કમકમાટીભર્યા મોત
તમિલનાડુની ફટાકડા ફેક્ટરીમાં પ્રચંડ વિસ્ફોટ, 20 લોકોના કમકમાટીભર્યા મોત
સુરતમાં ચૂંટણી પહેલા મોટો ધડાકો! AAPનું હવાલા કૌભાંડ પકડાયું, હર્ષ સંઘવીના આકરા પ્રહાર
સુરતમાં ચૂંટણી પહેલા મોટો ધડાકો! AAPનું હવાલા કૌભાંડ પકડાયું, હર્ષ સંઘવીના આકરા પ્રહાર
સુરત મનપા ચૂંટણી: NCP ઉમેદવારોની કથિત વિવાદિત પત્રિકાથી રાજકીય ગરમાવો, અસલમ સાયકલવાલાની ફરિયાદ
સુરત મનપા ચૂંટણી: NCP ઉમેદવારોની કથિત વિવાદિત પત્રિકાથી રાજકીય ગરમાવો, અસલમ સાયકલવાલાની ફરિયાદ
શ્રીનગર એરપોર્ટ પર 2 અમેરિકી નાગરિકોની અટકાયત, બેગમાંથી સેટેલાઇટ ફોન મળી આવતા હડકંપ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
શ્રીનગર એરપોર્ટ પર 2 અમેરિકી નાગરિકોની અટકાયત, બેગમાંથી સેટેલાઇટ ફોન મળી આવતા હડકંપ, સુરક્ષા એજન્સીઓ એલર્ટ
બે સિસ્ટમ સક્રિય થતાં ગુજરાતમાં વરસાદ ભુક્કા કાઢશે, ભર ઉનાળે આ વિસ્તારમાં માવઠાની આગાહી

Surat News: ઉધના રેલવે સ્ટેશન બન્યું યુદ્ધનું મેદાન: વતનની વાટે મુસાફરોની 5 કિમી લાંબી લાઈનો, પોલીસનો લાઠીચાર્જ
Surat News: ઉધના રેલવે સ્ટેશન બન્યું યુદ્ધનું મેદાન: વતનની વાટે મુસાફરોની 5 કિમી લાંબી લાઈનો, પોલીસનો લાઠીચાર્જ
Harsha Richhariya: ગ્લેમરની દુનિયા છોડીને મહાકુંભ વાયરલ ગર્લ હર્ષા રિછારિયાએ લીધો સંન્યાસ, બની 'હર્ષાનંદ ગિરી'
Harsha Richhariya: ગ્લેમરની દુનિયા છોડીને મહાકુંભ વાયરલ ગર્લ હર્ષા રિછારિયાએ લીધો સંન્યાસ, બની 'હર્ષાનંદ ગિરી'
Weather Forecast: કાળઝાળ ગરમી વચ્ચે ફરી વાતાવરણમાં પલટો, ત્રણ દિવસ કમોસમી વરસાદની આગાહી

Embed widget