શોધખોળ કરો

Mansukh Vasava : 'આખી નર્મદા પોલીસને સસ્પેન્ડ કરો', મનસુખ વસાવાના આક્રમક તેવર

ભરૂચ ભાજપના સાંસદ મનસુખ વસાવાના આક્રમક તેવર. આખી નર્મદા પોલીસને સસ્પેન્ડ કરવા સાંસદ મનસુખ વસાવાની માગ. વરખડ ગામે મુંબઈ પોલીસના દરોડાને લઈ નર્મદા પોલીસ પર ઉઠાવ્યા સવાલ. દરોડા દરમિયાન મોટી માત્રામાં ઝડપાયો હતો નશાકારક પદાર્થનો જથ્થો. આટલું મોટું રેકેટ નર્મદા પોલીસને કેમ ન દેખાયું. પત્ર લખ્યાના એક સપ્તાહ બાદ ફરી શરૂ થઈ ગયા દારૂના ધંધા. નર્મદા પોલીસની નિષ્ફળતા સામે આવી છે.

સાંસદ મનસુખ વસાવાએ ઉઠાવેલા સવાલ બાદ નર્મદા પોલીસની સ્પષ્ટતા. નર્મદાના ડીવાયએસપી રાજેશ દેવધાએ કરી સ્પષ્ટતા. શંકાસ્પદ કેમિકલ્સના જથ્થામાં ડ્રગ્સની નથી જોવા મળી હાજરી. પપ્પુ ચૌધરી અવારનવાર નર્મદાના વરખડમાં સુધીર પટેલના ઘરે આવતો. સુધીર પટેલના ઘરમાંથી કેમિકલ મળ્યું છે તેમાં ડ્રગ્સની નથી મળી હાજરી. FSL અને ATSની પ્રારંભિક તપાસમાં ડ્રગ્સ હોય તેવું નથી થયું સાબિત. બોમ્બે પોલીસ પણ કેમિકલ સહિતનો જથ્થો ફ્રીઝ કરી સાથે લઈ ગઈ. મુંબઈ પોલીસની તપાસ બાદ સ્થિતિ થશે સ્પષ્ટ.

ગુજરાત વિડિઓઝ

Gujarat Monsoon 2026 : રાજ્યમાં ચોમાસાને લઇને હવામાન વિભાગની ચિંતાજનક આગાહી

શૉર્ટ વીડિયો

આગળ જુઓ
Sponsored Links by Taboola
Advertisement

ટોપ સ્ટોરી

ટોલ પ્લાઝાનો કોન્ટ્રાક્ટ મેળવવાની શું છે શરતો અને પ્રોસેસ, જાણો સંપૂર્ણ માહિતી

NEET-UG પરીક્ષા પૂર્વે ગુજરાત પોલીસનું સુરક્ષા કવચ, IGP મકરંદ ચૌહાણ રાજ્ય નોડલ અધિકારી તરીકે નિયુક્ત

Surat News: સુરતમાં એક વિદ્યાર્થીએ બીજા વિદ્યાર્થી પર છરીથી કર્યો હુમલો, વાલીઓમાં ભારે રોષ

Pressure Cooker Blast Video: મહિલા બનાવી રહી હતી રસોઇ,અચાનક ફાટ્યું પ્રેશર કૂકર, જુઓ વીડિયો

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ક્યાં અટવાયા પાઠ્યપુસ્તક?
Hun To Bolish : હું તો બોલીશ : ખેડૂતોનો અવાજ કેમ દબાયો?
Hun To Bolish : હું તો બોલીશ : અસંવેદનશીલ વિભાગ!
Surat news: અસલીના નામે નકલી ઘીનો કારોબાર, કામરેજમાં શંકાસ્પદ ઘી બનાવતી ફેક્ટરીનો પર્દાફાશ
Gujarat Monsoon 2026 : રાજ્યમાં ચોમાસાને લઇને હવામાન વિભાગની ચિંતાજનક આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather update: 21 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની ચેતવણી, જાણો લેટેસ્ટ અપડેટ 

જામનગર, સુરત બાદ વડોદરા મનપાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
જામનગર, સુરત બાદ વડોદરા મનપાને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી, પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો
NEET-UG પરીક્ષા પૂર્વે ગુજરાત પોલીસનું સુરક્ષા કવચ, IGP મકરંદ ચૌહાણ રાજ્ય નોડલ અધિકારી તરીકે નિયુક્ત
NEET-UG પરીક્ષા પૂર્વે ગુજરાત પોલીસનું સુરક્ષા કવચ, IGP મકરંદ ચૌહાણ રાજ્ય નોડલ અધિકારી તરીકે નિયુક્ત
Monsoon Updates: રાજ્યમાં આ તારીખે ચોમાસાનું થશે આગમન, આ જિલ્લામાં વરસાદની આગાહી

PM Kisan Yojana: PM કિસાન યોજનાનો 23મો હપ્તો તમને મળશે કે નહીં? આ રીતે કરો ચેક 

FIFA World Cup 2026: મેસ્સી મેજિક સામે હાર્યું અલ્જીરિયા , આર્જેન્ટિનાએ જીત સાથે કરી શરૂઆત

શું બાળકોની અડધી સીટ બુક કરવા પર રેલવેમાં સીટ મળે ? જાણો આ નિયમ

Messi Hat-trick: 200મી મેચમાં મેસ્સીએ રચ્યો ઈતિહાસ, FIFA વર્લ્ડકપમાં પ્રથમ હેટ્રિક લગાવીને રચ્યો ઈતિહાસ

Embed widget